Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ ૩ ૮ સંયમમાર્ગણાના-૭ ભેદ : સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, થાખ્યાત દેશવિરતિ અને અવિરતિ. ૯ દર્શનમાર્ગણાના-૪ ભેદ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને ફેવલદર્શન પ્રશ્નોત્તરી-૩ ૧૦ લેશ્યામાર્ગણાના-૬ ભેદ : કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા ૧૧ ભવ્યમાર્ગણાના-૨ ભેદ :ભવ્ય અને અભવ્ય ૧૨ સમ્યક્ત્વમાર્ગણાના-૬ ભેદ : ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર ૧૩ સન્નીમાર્ગણાના-૨ ભેદ :- સન્ની અને અસન્ની ૧૪ આહા૨ીમાર્ગણાના-૨ ભેદ :- આહારી અને અણાહારી એમ કુલ ૪ + ૫ + ૬ + ૩ + ૩ + ૪ + ૮ + ૭ + ૪ + ૬ + ૨ + ૬ + ૨ + ૨ = ૬૨ ભેદ થાય છે. પ્ર. ૧૦ જ્ઞાનમાર્ગણામાં અજ્ઞાન તથા સમ્યમાર્ગણા આદિમાં મિથ્યાત્વાદિ શા માટે ગ્રહણ કરેલ છે ? હું : ચૌદ માર્ગણા-સ્થાનોને વિષે પ્રત્યેક પ્રત્યેક માર્ગણાઓમાં સઘળાય સંસારી પ્રાણીઓનું ગ્રહણ કરવાનું હોવાથી જ્ઞાનાદિ માર્ગણામાં અજ્ઞાનાદિ ગ્રહણ કરેલ છે. જિણ સુર વિઉવાહારદુ, દેવાઉ ય નિરયસુહુમવિગતિગં । એગિંદિ થાવરાયવ, નપુ મિચ્છું હુંડ છેવટું || ૩ || અણમઝ્ઝા-ગિઈ સંઘયણ, કુખગનિય ઈસ્થિદુગથીતિનં 1 ઉજ્જોય તિરિદુર્ગ તિરિ, નરાઉ નર ઉરલઘુરિસહં | ૪ | ભાવાર્થ - જિનનામ, દેવદ્ધિક, વૈક્રિયદ્ઘિક, આહા૨કદ્વિક, દેવાયુષ્ય નરકગિક સૂક્ષ્મત્રિક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 160