________________
૩
૮ સંયમમાર્ગણાના-૭ ભેદ :
સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, થાખ્યાત દેશવિરતિ અને અવિરતિ.
૯ દર્શનમાર્ગણાના-૪ ભેદ :
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને ફેવલદર્શન
પ્રશ્નોત્તરી-૩
૧૦ લેશ્યામાર્ગણાના-૬ ભેદ :
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા ૧૧ ભવ્યમાર્ગણાના-૨ ભેદ :ભવ્ય અને અભવ્ય
૧૨ સમ્યક્ત્વમાર્ગણાના-૬ ભેદ :
ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર
૧૩ સન્નીમાર્ગણાના-૨ ભેદ :- સન્ની અને અસન્ની
૧૪ આહા૨ીમાર્ગણાના-૨ ભેદ :- આહારી અને અણાહારી
એમ કુલ ૪ + ૫ + ૬ + ૩ + ૩ + ૪ + ૮ + ૭ + ૪ + ૬ + ૨ + ૬ + ૨ + ૨ = ૬૨ ભેદ થાય છે.
પ્ર. ૧૦ જ્ઞાનમાર્ગણામાં અજ્ઞાન તથા સમ્યમાર્ગણા આદિમાં મિથ્યાત્વાદિ શા માટે ગ્રહણ કરેલ છે ?
હું : ચૌદ માર્ગણા-સ્થાનોને વિષે પ્રત્યેક પ્રત્યેક માર્ગણાઓમાં સઘળાય સંસારી પ્રાણીઓનું ગ્રહણ કરવાનું હોવાથી જ્ઞાનાદિ માર્ગણામાં અજ્ઞાનાદિ ગ્રહણ કરેલ છે.
જિણ સુર વિઉવાહારદુ, દેવાઉ ય નિરયસુહુમવિગતિગં । એગિંદિ થાવરાયવ, નપુ મિચ્છું હુંડ છેવટું || ૩ || અણમઝ્ઝા-ગિઈ સંઘયણ, કુખગનિય ઈસ્થિદુગથીતિનં 1 ઉજ્જોય તિરિદુર્ગ તિરિ, નરાઉ નર ઉરલઘુરિસહં | ૪ |
ભાવાર્થ -
જિનનામ, દેવદ્ધિક, વૈક્રિયદ્ઘિક, આહા૨કદ્વિક, દેવાયુષ્ય નરકગિક સૂક્ષ્મત્રિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org