________________
કર્મગ્રંથ વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ, મિથ્યાત્વ, હુંડક તથા છેવટું સંધયણ, અનંતાનુબંધી ચાર કષાય, મધ્યમ સંસ્થાન મધ્યમ સંઘયણ અશુભવિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્ભગત્રિક, થીણધ્ધિઝીક, તિર્યચકિક, તિર્યચઆયુષ્ય, મનુષ્પાયુષ્ય, મનુષ્યદ્વિક, ઔદારિકદ્ધિક તથા વજઋષભનારાચ સંઘયણ એમ કુલ પંચાવન પ્રવૃતિઓમાં સંજ્ઞાઓ (વિભાસા) પ્રાપ્ત થાય છે . ૩ -૪ |
પ્ર. ૧૧ પંચાવન પ્રકૃતિઓનો સંગ્રહ કર્યો છે તે પ્રકૃતિઓ કઈ કઈ છે? ઉઃ પંચાવન પ્રકૃતિઓનો સંગ્રહ આ પ્રમાણે છે :જિનનામકર્મ, દેવદ્ધિક એટલે દેવગતિ અને દેવાનુપૂર્વી. વૈક્રિયદ્ધિક એટલે વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ આહારકદ્ધિક એટલે આહારક શરીર અને આહારક અંગોપાંગ દેવાયુષ્ય, નરકત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુષ્ય સૂક્ષ્મત્રિક એટલે સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ વિકલત્રિક એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરીન્દ્રિય એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ, મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, છેવટું સંઘયણ અનંતાનુબંધી-૪ કષાય એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મધ્યમ સંસ્થાન એટલે ન્યગ્રોધ, સાદિ કુન્જ અને વામન મધ્યમ સંઘયણ એટલે ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ અને કીલિકા અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ દુર્ભગત્રિક એટલે દુર્ભગ, દુસ્વર અને અનાદેય.
થણધ્ધિીક એટલે નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થીણધ્ધિ, ઉદ્યોતનામકર્મ, તિર્યચદ્ધિક એટલે તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી
તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય મનુષ્યદિક એટલે મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી
દારિકદ્ધિક એટલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ અને વજ8ષભનારાચ સંઘયણ, એમ પંચાવન પ્રકૃતિઓ છે.
પ્ર. ૧૩. દેવગતિથી ૧૯ પ્રકૃતિઓ કઈ જાણવી?
ઉ : દેવદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિક, દેવાયુષ્ય, નરકટિક, સૂક્ષ્માત્રિાક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ આ ૧૯ પ્રકૃતિઓ દેવગતિથી જાણવી.
પ્ર. ૧૪. નપુંસક ચતુષ્ક કોને કહેવાય? ઉઃ નપુંસક ચતુષ્કમાં ચાર પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી - નપુંસકવેદ, મિથ્યાત્વ, હુંડક સંસ્થાન તથા છેવટ્ટે સંઘયણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org