Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદ્યન શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતી પ્રથમાળાના આ ૧૧૯મા ગ્રન્થ છે—ધારવા કરતાં થાડા વધુ વિલંબ થયેા છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે કમ યાગના માટે ગ્રન્થ લખેલ; જે ગ્રન્થની બે આવૃત્તિ પ્રગટ થઈ છે. બીજી આવૃત્તિ મેટા કદના ૮૦૦ પૃષ્ઠની છે, પણુ અતિ ઉપયેાગી લખાણ હેાવાથી, મનન કરવા યેગ્ય અને સમયે સમયે સ્હાયક થાય તેવા વિચારાના કર્ણિકાપે નાને ગ્રન્થ બહાર પાડવાની સૂચના થતાં ૨૦૦ પૃષ્ઠના આ ગ્રન્થ : બહાર પાડવામાં આવ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકા ન. ૧ થી ૧૫૦ને આ ગ્રન્થમાં સમાવેશ કર્યાં છેબાકીની કણિકાના ખીજો ભાગ પ્રગટ થશે. કર્ણિકા નંબર સાથે હેડીંગો આપેલ છે, પણ ન૧ થી ન. ૧૮માં હું અને પૃષ્ઠો આપવા રહી ગયેલ છે. પૃષ્ઠો મૂળ ગ્રન્થના છે. મૂળ ગ્રન્થ પણ વધુ વંચાય તે માટે એ પ્રમાણે આપેલ છે. મુનિવર્યાં અને ગૃહસ્થાને કમ યાગન વ્યતા વિષે આ ગ્રન્થમાં ઘણું જાણવા મળે તેમ છે અને આદરવાનું થાય તેમ છે. કયેાગી થઈ ગયેલા અનેક મહાન પુરુષને આ ગ્રન્થમાંથી ઇતિહાસ પ્રાપ્ત થવા સાથે તેમના પુરુષાર્થ માટે વધુ પ્રકાશ પડવા ઉપરાંત-ખરા સ`કપ બળવડે થાડા ભવમાં જ મુક્તિ પદને પામી શકાય છે તેમ અનેક દ્રષ્ટાંતાથી વિચારવાયાગ્ય અને સમજવામ આ ગ્રન્થ આલંબન રૂપ થશે તેમ માનીએ છીએ. ગ્રન્થની કિ ંમત અને તેટલી ઓછી રાખવા છતાં વધુ વાંચન અને પ્રચાર થાય તે હેતુથી પ્રભાવના આદિ માટે વધુ નકલો લેનારને ૨૦થી ૨૫ ટકે આછે . આપવામાં આવશે તે માટે વધુ લાભ લેવા વિનંતિ છે. ૩૪૭ કાલબાદેવી રાડ સ. ૨૦૧૭ના ચૈત્ર સુદી ૧ તા. ૧૭–૩–૬૧ લી. મંત્રીએ શ્રી અ. ગામ. શાળ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 226