Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 89
________________ -~ ર્મસિદ્ધિ – पितृपुत्रयोरपि वाच्यम् । यद्वा काञ्चनोपलयोरनादिकालप्रवृत्तसन्तानभावगतोऽपि संयोगोऽग्नितापाद्यनुष्ठानाद् व्यवच्छिद्यतेऽतो न मोक्षाभाव इति । नन्वाकाशजीवयोरिव काञ्चनोपलयोरिव वा परस्परमनादिसंयोग इति चेत् ? उभयथापि न विरोधः, तथाहि- अभव्यानामाकाशजीवयोरिव भव्यानां काञ्चनोपलयोरिवानादिसन्तानगतः संयोगो वाच्य इति । न्यायाम्भोनिधिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टपूर्वाचलानन्यनभोमणिश्रीमद्विजय कमलसूरीश्वरपट्टविभूषण-वाचकचन्द्रश्रीमद्विरविजयविनेयावतंसकજાય ત્યારે તેના સંતાનનો પણ નાશ થઈ જાય છે. એ રીતે કુકડા અને ઈંડાની પરંપરા પણ અનાદિ હોવા છતાં ઉપરોક્ત રીતે તેનો પણ અંત આવે છે. તેમ પિતા-પુત્રની પરંપરા વિષે પણ સમજવું. અથવા તો કંચન અને શિલાકણને અનાકિદાળથી પ્રવૃત્ત સંતાનપણાનો જે સંયોગ છે, તે પણ અગ્નિતાપ વગેરેના અનુષ્ઠાનથી વ્યવચ્છિન્ન થાય છે. માટે કર્મ સંયોગ અનાદિ હોવા છતાં પણ તેનો વિયોગ સંભવિત છે. તેથી મોક્ષનો અભાવ નહીં થઈ જાય. પૂર્વપક્ષ :- જીવનો કર્મ સાથે જે પરસ્પર અનાદિસંયોગ છે. તે આકાશ-જીવના સંયોગ જેવો છે કે કંચન-શિલાકણોના સંયોગ જેવો છે ? ઉત્તરપક્ષ :- બંને રીતે પણ કોઈ વિરોધ નથી. અભવ્ય જીવોનો કર્મસંયોગ આકાશ-જીવના સંયોગ જેવો = અનાદિ અનંત છે. અને ભવ્યજીવોનો કર્મસંયોગ કંચન-શિલાકણોના સંયોગ જેવો = અનાદિ સાંત સમજવો. -મસિદ્ધિઃसिद्धान्तपारदृश्वभट्टारक-श्रीमद्विजयदानसूरीश्वरचरणभृङ्गायमाणेन पन्यास-प्रेमविजयगणिनाऽलेखि कर्मसिद्धिः। પ્રશસ્તિ 'संसारतापानलतप्तशान्त्य, सा सुप्रभश्चन्द्रकलाप्रभेव । गङ्गेव मोहात्कृतपातकानां, मनोमलक्षालनमातनोतु ।।१।। रमेव रूपं पठतां मनांसि, क्षमेव विद्यां समलङ्करोतु । धर्म तथा मोक्षपदं दधाना, पुनः पुनर्मङ्गलमातनोतु ।।२।। विद्यामृतानन्दरसैकपूर्णा, सत्सेव्यमाना सरलार्थरूपा। नेत्राष्टनन्दैकमितेऽब्दसङ्ख्ये, समाप्तिमगमत्किलकर्मसिद्धिः ।।३।। શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરના ચરણમાં ભ્રમર સમાન પંન્યાસ પ્રેમવિજય ગણિએ (પાછળથી સિદ્ધાન્તમહોદધિ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજીએ) આલેખન કરેલી કર્મસિદ્ધિ. પ્રશસ્તિ સંસારરૂપી તાપાનલમાં તપ્ત થયેલા જીવોના તાપની શાન્તિ માટે જે ચન્દ્રકલાની પ્રભા જેવી સમર્થ છે, મોહથી પાપ કરનારાઓની શુદ્ધિ માટે જે ગંગા જેવી છે, તેવી કર્મસિદ્ધિ મનોમલનું પ્રક્ષાલન કરે. ll૧TI. - જેમ લક્ષ્મી રૂપને અલંકૃત કરે છે, જેમ ક્ષમા વિધાને અલંકૃત કરે છે, તેમ પાઠ કરનારાઓના મનને આ કર્મસિદ્ધિ અલંકૃત કરો. ઘર્મ અને મોક્ષપદને ધારણ કરનારી આ કર્મસિદ્ધિ ફરી ફરી મંગલ કરો. રિપી. - જે વિધામૃત અને આનંદરસથી પરિપૂર્ણ છે, સંતો જેની સેવના કરે છે, જે સરલાર્થરૂપ છે, તેવી આ કર્મસિદ્ધિ વિ.સં. ૧૯૮૨ માં સમાપ્ત થઈ. llBIL ઈતિ ન્યાયામમોનિધિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરની પાટરૂપી પૂર્વાચલમાં અનન્યસૂર્ય શ્રીમદ્વિજય કમલસૂરીશ્વરપટ્ટવિભૂષણ વાચકચન્દ્ર શ્રીમદ્ વીરવિજયજીના શિષ્યરત્ન સિદ્ધાન્તપારદેશ્વા

Loading...

Page Navigation
1 ... 87 88 89 90