Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 158 aર્મસિદ્ધિ:-- મારા પર અનુગ્રહ કરીને એનું સંશોધન કરો.IIળા. ઈતિ સિદ્ધાન્ત મહોદધિ ચારિત્રચૂડામણિ સવિશાલગચ્છસર્જક કર્મશાાનિપુણમતિ કલિકાલકલ્પતરુ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિરચિત ‘કર્મસિદ્ધિ' શાસ્ત્ર પર આચાર્યદેવશ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ-પદ્મહેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય-આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિ સંસ્તુતા ભાવનુવાદરૂપ કર્મોપનિષદ્ -~ ર્મસિદ્ધિઃ - - 6, 7 शुभोऽभूदाचार्योऽसौ जगति विजयानन्दपदभाक्, तदीये पट्टेऽस्मिन् विजयकमलाचार्यः सुतनुः / तदीये साम्राज्ये विविधविमलानन्दभुवने, महोपाध्यायः श्रीविजयपरवीस समभवत् / / 4 / / तदीयान्तेवासिप्रभुविजयदानाख्यविदुषा, पदं प्राप्तं सूरेर्विजयकमलेभ्योऽतिपरमम् / पदायेन प्रेम्णा विजयपदयुक्तेन मुनिना, न्यगादीयं दानोत्तरविजयसूरेः सुशिशुना / / 5 / / याते वर्षे करशरयुगाक्षिप्रमे ज्ञातसूनोः, मोक्षं प्राप्तात् सकलजगतीभावभासाय भानोः / शिश्रायैषा विजयिविजयानन्दसूरीश्वराणाम्, स्वर्गारोहाद् रदपरिमिते सत्पथज्ञापकानाम् / / 6 / / उत्सूत्रं यत् सूत्रितं किञ्चिदत्र बुद्धेर्मान्द्याद् बाह्यानाभोगतोऽपि / स्यान्मे मिथ्यादुष्कृतं तत्त्वविद्भिर्मय्याधायानुग्रहं शोधनीयम् / / 7 / / વિશ્વમાં વિજયાનંદસૂરિ નામના કલ્યાણકારી આચાર્ય થયાં. તેમની પાસે સુંદર શરીરસપત્ ધરાવતા વિજયકમલસૂરિ થયા. વિવિધ વિમલાનંદના ભુવન સમાન એવા તેમના સામ્રાજ્યમાં મહોપાધ્યાયશ્રી વીરવિજયજી થયા. llall જેમણે વિજયકમલસૂરિના હસ્તે અતિ પરમ (આચાર્ય)પદની પ્રાપ્તિ કરી એવા વિજયદાનસૂરિના સુશિષ્ય મુનિ પ્રેમવિજયજીએ આ કર્મસિદ્ધિ કહી છે. આપ સમગ્ર વિશ્વના ભાવોનું પ્રકાશન કરવામાં સૂર્ય સમાન એવા શ્રી જ્ઞાતનંદન વીર પ્રભુને મોક્ષે ગયાને 2252 વર્ષ થયે સન્માર્ગદર્શક વિજયવંતા એવા વિજય આનંદસૂરીશ્વરજીના સ્વર્ગારોહણથી ત્રીસ વર્ષ ગયે આ કર્મસિદ્ધિનું સર્જન થયું.ilslI અહીં બુદ્ધિની મંદતાથી કે બાહ્ય અનાભોગથી મેં કોઈ ઉસૂત્રનું નિરુપણ કર્યું હોય, તો મારું તે દુકૃત મિથ્યા થાઓ. તત્વજ્ઞાનીઓ

Page Navigation
1 ... 88 89 90