Book Title: Karma Siddhi Author(s): Premsuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 1
________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી નવલું નજરાણુ - ૨૦ नवनिर्मितगुर्जरानुवाद-कर्मोपनिषद्-अलङ्कृता कर्मसिद्धिः * कर्तार अनुयोगाचार्यश्रीमत्प्रेमविजयगणिवराः [सिद्धान्तमहोदधि-सच्चारित्रचूडामणि-कर्मशास्त्रनिपुणमति आचार्यदेवश्रीमद्विजयप्रेमसूरीश्वराः] - મસિદ્ધઃ• મૂળગ્રંથ : કર્મસિદ્ધિ મૂળગ્રંથકાર : અનુયોગાચાર્ય શ્રીપ્રેમવિજયજી ગણિવર્ય (પાછળથી સિદ્ધાન્તમહોદધિ સચ્ચારિત્રચૂડામણિ કર્મશાસનિપુણમતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ) નવનિર્મિત ગુર્જર અનુવાદ : કર્મોપનિષદ્ ગુર્જરાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ વિષય : કર્મની સિદ્ધિ. • વિશેષતા : જે આસ્તિક્યનો આધાર સ્તંભ છે, જે સહજ સમાધિનો સર્જક છે, જે સર્વ સંક્લેશોનો વિનાશક છે, એવા કર્મવિપાક પરના વિશ્વાસને દઢ બનાવતો એક અદ્ભુત ગ્રંથ, જેમાં વિશ્વના કોઈ પણ નાસ્તિકને આસ્તિક બનાવી દેવાનું સામર્થ્ય રહેલું છે. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા • પ્રતિ : પ00 • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦ મૂલ્ય : રૂા. ૧૧૦/© શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ શાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં.૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૬૨૪૪૭૩ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬/બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮૫૭૨ શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. મૂદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ છે ભાવાનુવાદ + સંપાદન છે પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ છે પ્રકાશક થી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 90