Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 88
________________ -~~ર્મસિદ્ધિ: – भाविशीतोष्णवनस्पतिपुष्पादिसम्भवान्यथानुपपत्तिलक्षणप्रमाणविरोधाच्च। ननु जीवाजीवव्यतिरिक्तः कश्चिद्रव्यभूतः कालो न स्वीक्रियते, किन्तु द्रव्यावस्थानलक्षण: स्वीक्रियत एव । तथा चोक्तं प्रज्ञप्त्याम्- “जीवा चेव अद्धा अजीवा चेव अद्धा” इति। तथा अतीतादिव्यवहारोऽपि तदपेक्षया भविष्यतीति चेत् ? परिणामिकारणमन्तरेण कस्यापि वस्तुनोऽनुपपत्तेः । कथञ्चित्पूर्वावस्थात्यागोत्तरावस्थान्तरापत्तिरूपत्वेन परिणामिकारणस्येति निदर्शनसिद्धिः कथं न भवति ? તદુમ્ - तस्स वि य आदिभावे अहेतुगत्ता असंभवो चेव। વગેરેનો વ્યવહાર જ નહીં થાય. વળી જો કાળ ન હોય, તો પ્રતિનિયત કાળમાં થનારી ઠંડી, ગરમી, વનસ્પતિ, પુષ્પ વગેરેની ઉત્પત્તિ પણ ન ઘટે, ઠંડી વગેરેની અન્યથા અનુપપત્તિ જ કાળની સિદ્ધિમાં પ્રમાણ છે. કાળને ન માનો તો એ પ્રમાણનો પણ વિરોધ આવે છે. પૂર્વપક્ષ :- અમે જીવ-અજીવથી જુદો કોઈ દ્રવ્યભૂત કાળ નથી માનતા. પણ દ્રવ્યાવસ્થાનરૂપ કાળ તો માનીએ જ છીએ, ભગવતીસૂત્રમાં કહ્યું છે – ‘જીવો જ કાળ છે, અજીવો જ કાળ છે.” તેમની જ અપેક્ષાથી અતીત વગેરેનો વ્યવહાર પણ થઈ જશે. ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે. પણ દ્રવ્યાવસ્થાન પણ પૂર્વના અવસ્થાન વિના દેખાયું નથી. કારણકે પરિણામીકારણ સિવાય કોઈ પણ વસ્તુ ઘટતી નથી. કારણ કે પરિણામ કારણ એ કથંચિત્ પૂર્વ અવસ્થાના ત્યાગ અને ઉત્તર અવસ્થાની પરિણતિરૂપ છે. આ રીતે કર્મોના અનાદિપણાની સિદ્ધિમાં આપેલું કાળનું દષ્ટાન્ત સિદ્ધ થાય છે. કહ્યું પણ છે – જો કાળ સાદિ હોય તો તે નિર્દેતુક થઈ १५४ - ક્રર્મસિદ્ધિ:- * परिणामिहेतुरहियं नहि खरसिंगं समुब्भवइ ।।१।। कालाभावे लोगादिविरोधो तीयमादिववहारा। अह सो दव्वावत्था सा वि ण पुव्विं विणा दिट्ठा ।।२।। ननु जीवकर्मणोरनादिसंयोगे सिद्धे मोक्षाभावप्रसङ्गः, यतो योऽनादिसंयोगः सोऽनन्तो दृष्टो यथात्मनभसोः। न चाकाशेन सह कदापि जीवस्य संयोगो निवर्तते । एवं कर्मणोऽपि जीवेन सह संसर्गो वाच्य इति चेत् ? नायमेकान्तः, यतोऽनादिसंयुक्तयोरपि वस्तुनोः सन्तानः सान्तो दृष्टा, तथाहि- बीजाङ्कुरयोर्मध्येऽन्यतरदनिवर्तितकार्यमेव यदैव विनष्टं तदैव तयोः सन्तानोऽपि विनष्टः, एवं कुर्कटाण्डकयोः જશે. વળી અસંભવનો પણ દોષ આવશે. કારણ કે પરિણામીકારણના અભાવે ગધેડાનું શિંગડું ઉત્પન્ન થતું નથી. IIII કાળ ન માનો તો લોકાદિનો વિરોધ આવશે. અતીત વગેરેના વ્યવહારો નહીં થાય. જો એમ કહો કે કાળ એ દ્રવ્યાવસ્થા જ છે, તો તે પણ પૂર્વ અવસ્થા વિના જોવાઈ નથી.ilm પૂર્વપક્ષ :- જીવ અને કર્મનો અનાદિસંયોગ સિદ્ધ થાય, તો મોક્ષના અભાવની આપત્તિ આવશે. કારણ કે જે અનાદિ સંયોગ હોય તે અનંત હોય તેવું જોવાયું છે. જેમ કે આત્મા અને આકાશનો સંયોગ. આકાશ સાથે જીવનો જે સંયોગ છે, તેની કદી નિવૃત્તિ થતી નથી. એ રીતે કર્મ સાથે જીવનો જે સંયોગ છે, તેની બાબતમાં પણ સમજવું. ઉત્તરપક્ષ :- એવો એકાંત નથી કે જે અનાદિ હોય, તે અનંત જ હોય. કારણ કે અનાદિકાળથી સંયુક્ત હોય તેવી વસ્તુઓની પરંપરાનો અંત જોવાયો છે. જેમ કે બીજ અને અંકુર- આ બેમાંથી જે એક પોતાના કાર્યને ઉત્પન્ન કર્યા વિના જ જ્યારે નાશ પામી

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90