Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

Previous | Next

Page 8
________________ નીતિસૂરીશ્વરજી મ.સા. વિશે ચર્ચા નીકળી. તેમનાં કાર્યો વિશે અને પં.પ્રભુદાસભાઈ સાથેના સંબંધોની ચર્ચા ચાલી. ત્યારે કર્મવિચાર પુસ્તકની પણ ચર્ચા થઈ. આ ગ્રંથ વર્તમાનમાં સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી અમે તેનું પુનર્મુદ્રણ કરી રહ્યા છીએ એ વાત કરી. આ સાંભળી પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી ખૂબ જ પ્રસન્ન થયા અને જણાવ્યું કે આ ગ્રંથનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને આ ગ્રંથના પ્રકાશન માટે યોગ્ય વ્યવસ્થા કરાવવાનો પ્રસ્તાવ મુક્યો. પૂજયશ્રીએ કાલન્દ્રી(રાજસ્થાન)ના જૈન સંઘને પ્રેરણા કરી અને શ્રીસંઘે જ્ઞાનખાતાની ૨કમ પણ ફાળવી જેથી અમારું કાર્ય ખૂબ જ સરળ થઈ ગયું. આ માટે અમે પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી મ.સા.ના અત્યંત ઋણી છીએ અને કાલન્દ્રી જૈન સંઘની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અમને આશા છે કે ‘કર્મવિચાર' ગ્રંથ જિજ્ઞાસુઓને ઉપયોગી થશે. આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો આભાર માનીએ છીએ. તા.૧.૮.૨૦૧૬ અમદાવાદ જિતેન્દ્ર શાહ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330