Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયેલ. એ દ્રવ્યનો ઉપયોગ પ્રસ્તુત પ્રકાશનમાં થયેલ છે. અમો તે સહુ નામી-અનામી દાતાશ્રીઓનો અત્રે આભાર માનીએ છીએ. વિશુદ્ધ ક્રિયાપાત્ર પૂજ્ય મુનિપ્રવર શ્રી લોક્યસાગરજીએ સાધુ-સાધ્વીજી ભગવંતોમાં વ્યાપક પણે આદર પ્રાપ્ત થયેલ સ્વાધ્યાય સાગર ગ્રંથ અત્યંત પરિશ્રમ લઇને આદ્ય સંપાદનનું કાર્ય કરેલ. એ મુનિપ્રવરનું સ્મરણ કરીને હાર્દિક અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથના પાઠશુદ્ધિ સંશોધનમાં તથા ગ્રંથ માટે મહત્વનું માર્ગદર્શન દર્શાવ્યું, તેવા મુનિવરો મુનિશ્રી હેમચંદ્રસાગરજી, મુનિશ્રી નિર્વાણસાગરજી તથા મુનિશ્રી અજયસાગરજીને તેમના સ્તુત્ય કાર્ય બદલ સંપૂર્ણ સાધુવાદ ઘટે છે. આ સમગ્ર ગ્રંથના સંપાદન કાર્ય માટે પૂ. મુનિશ્રી પદ્મરત્નસાગરજી આદિ એ ખૂબ શ્રમ કરેલો છે તેની અમે અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથના પ્રફ સંશોધનમાં યો. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયવર્તિની સા. શ્રી રત્નત્રયાશ્રીજી, સા. શ્રી નલિનયશાશ્રીજી તથા સા. શ્રી જયનંદિતાશ્રીજી એ પણ અમૂલ્ય સહયોગ કર્યો છે. તેમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. For Private And Personal Use Only


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 144