Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ પૂરો થાય છે. સ્વાતંત્ર્ય પછીના ઇતિહાસ ભવિષ્યના કોઇ સુભાગી લેખક લખશે તેવી અપેક્ષાએ હું માત્ર ઉપસ’હારમાં થોડીક વિગતો આપી વિરમું છું. આ પુસ્તક તૈયાર કરવામાં જે જે વિદ્રાનાની કૃતિઓના મેં આધાર લીધા છે અને જે જે મિત્રાએ અને ગૃહસ્થાએ સ્ફુટ માહિતી પૂરી પાડી છે તે સર્વના તથા સારઠ સ ંશાધન સભાએ આ પુસ્તક પ્રકાશન માટે સ્વીકાર્યું" તે માટે સભાના અંત:કરણપૂર્વક આભાર માનું છું. જૂનાગઢના નાગરિકો અને જૂનાગઢ- ગિરનારના ઇતિહાસમાં રસ લેતા વાચકો આ પુસ્તકમાં રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે ઉપેક્ષા કરી, તેમાં રહેલી અપૂર્ણતા લક્ષ્ય ન લેતાં, ઉદાર દૃષ્ટિથી તેના ઉપયોગ કરશે તો મારો શ્રમ સાર્થક થયા છે તેમ હું માનીશ. ‘આજસ’ સરદાર ચાક, જૂનાગઢ. તા. ૧૦–૩–૧૯૭૫ શ’ભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 470