Book Title: Jivswarup Paramno Vaigyanik Drushtibindu
Author(s): N M Kansara
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જીવસ્વરૂપ – પરામનાયૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ જૈન આગમસાહિત્યમાં જીવના અસ ંખ્ય અન ંત પર્ચાયા, જીવનુ દેહપરિમાણુ, જીવના સંકાય વિસ્તારી સ્વભાવ વગેરે મુદ્દાઓની ચર્ચા પંચાસ્તિકાય, સર્વાં સિદ્ધિ, રાજવાતિ ક, શ્લા*વાર્તિક, પ્રવચનસાર, કાતિ ક્રેયાનુપેક્ષા, અનગારધર્મામૃત, તત્ત્વાર્થસૂત્ર, ખ'ડાગમ, ગામ્મટસાર ઇત્યાદિ ગ્રંથામાં થયેલી છે.૧૬ મૂળ આગમગ્રંથામાંથી ‘રાયપસેણુઇયસુત્ત'માં વિસ્તારથી અને ‘પણ્વાસુત્ત’માં સક્ષેપમાં આ ચર્ચા જોવા મળે છે. પણ્વણુ સુત્ત'માં મહાવીરસ્વામી અને ગૌતમના સ'વાદમાં જીવના અસંખ્ય પર્યાયે છે એનું કારણ દર્શાવતાં કહ્યું છે કે અસુરકુમારા, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમારા, દીપકુમારા, ઉદધિકુમારે, દિશાકુમારે, વાયુકુમારા, સ્તનિતકુમારેશ, પૃથ્વીકાયા, અસૂકાયા, તેજસ્કાયા, વાયુકાયા, વનસ્પતિકાયા, દ્વીન્દ્રિયા, ત્રીન્દ્રિયા, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિયા, તિર્યંગ્યાનિ, મનુષ્ય, વાણુમ તરે, જ્યોતિષિઓ, વૈમાનિકા અને સિદ્ધો અસખ્ય અને અન ંત છે, તેથી જ જીવના અમુખ્ય અને અનત પર્યાયેા છે,૧૭ આ ચર્ચામાં પર્યાય’ શબ્દ પ્રકારવાચી કે દ્રવ્યધ વાચી જણાય છે. ‘રાયપસેલુઇય'માં કુમાર કેશીશ્રમણ અને રાજા પ્રદેશીના સંવાદમાં જીવના શરીરપરિમાણુ અંગેની ચર્ચામાં આ પર્યાયાની અન`તતા અને અસંખ્યેયતાના આધારે જ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યુ` છે કે જીવ અવાજની જેમ પૃથ્વી, શિલા કે પર્વતને ભેદીને બહાર નીકળી જઈ શકે છે;૧૮ પ્રદીપની જેમ પેાતાના પ્રકાશ વડે પેાતના અસ`ખ્ય પ્રદેશે કે પર્યાયા દ્વારા નાના કે મેૉટા શરીરમાં વ્યાપી શકે છે;૧૯ જીવ દસસ્થાનાવાળે અને છદ્મસ્થ, અર્થાત્ અસર્વજ્ઞ, હેવાથી તેને સર્વાંત; જાણી શકાતા નથી, કેમકે જેમને જ્ઞાત અને દન ઉત્પન્ન થયાં ઢાય તેવા કે વળી જિન અ``તા જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરભદ્ર જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાત, અમુક જીવ જિનપદ પામશે કે નહિં, અમુક જીવ સર્વ દુ:ખાના અંત પામશે કે નહિં વગેરે ખાખતા અંગે જાણકારી મેળવી શકે છે.૧૦ ઉપરાક્ત મૂળ આગમત્ર થામાંની ચર્ચા ઉપરથી એ ફલિત થાય છે કે જીવના સ્વરૂપ અંગેની મૂળ જૈન દૃષ્ટિ બૌદ્ધિક ચર્ચા ઉપર નહીં', પશુ મૂળ તીર્થંકરાના અતીન્દ્રિયકક્ષ ના—Clairvoyance સ્વરૂપતા-સ્વાનુભવ ઉપર અવલ"બિત છે. આ દૃષ્ટિએ જૈન આગમગ્રંથ અને વેદબ્રહ્મધમી ઉપનિષદોના તર્ક વિષયક ઉપરાક્ત ઉદ્ગાર વચ્ચે ખૂબ સામ્ય છે. અહી' પ્રશ્ન એ છે કે જો ઉપરોક્ત દષ્ટિબિંદુ અતીન્દ્રિય સ્વાનુભવમૂલક હોય તેા આધુનિક પરામવિજ્ઞાનનાં સ`શેાધતેને આધારે એની કૈાઈ સંગતિ બેસી શકે ખરી? આ વિચારણા માટે પરામને વિજ્ઞાનના ક્ષેત્રે થાડાક દષ્ટિપાત કરીએ, અને તપાસીએ કે બ્રાહ્મણુધી ઋષિઓ, બૌદ્ધ ધર્માંના પ્રવક ભગવાન બુદ્ધ અને જૈન ધર્મના તીર્થંકરાએ જીવતા સ્વરૂપ અંગે પોતપાતાનાં અલગ રીતનાં પ્રતિપાદન કર્યાં તે બધાં જ વસ્તુતઃ સત્ય છે, છતાં પરસ્પર વિાધી જણાય છે તેનું કારણ શું છે? ૪. પરામનાવૈજ્ઞાનિક સંશાધના ૭૬ પરામને વિજ્ઞાન એ આ સદીમાં જ અમેરિકા અને ખીન્ન પાશ્ચાત્ય દેશમાં વિકસેલું એક નવું જ વિજ્ઞાન છે, જેને ઊંડે અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકાના ‘પૅરાસાઈ કાલાજી એસેસિયેશન'ને આંતરરાષ્ટ્રીય પ્રચંડ માન્યતા પ્રદાન કરનાર ‘અમેરિકન એસેાસિયેશન ફાર એડવાન્સમેન્ટ ઍફ સાય સ’ (AAAS) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિજ્ઞાન તરીકેની માન્યતા છેક ઈ. સ. ૧૯૬૯થી મળી ચૂકી છે. આ પેરાસાયક્રાલાજી એસેસિયેશન' (PA)ના બે તૃતીયાંશથી વધુ સભ્યો પરામનેાવિજ્ઞાનના ક્ષેત્રે ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરનાર સંશાધક વૈજ્ઞાનિકા છે, અને એમણે દુનિયાભરમાંથી આ વિષેના સંશોધન, લેખાને બહુ વિશાળ સંગ્રહ એકઠા કર્યાં છે. આજે આ નવા વિજ્ઞાનની ટેલીપથી, સાઈ કાકાઈનેસીસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8