Book Title: Jivan Kala Author(s): Govardhandas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ છ વર્ષમાં ઘણા મુમુક્ષુઓને ને ઉપયોગી જણાવાથી આ બીજી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ” દ્વારા પ્રગટ થાય છે. - તેમાં “મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગો” નામે દશમું પ્રકરણ, નવી માહિતી મળી તે પ્રમાણે ઉમેરેલું છે અને બાકીના પ્રસંગોમાં ઘટત આવશ્યક ફેરફાર કર્યો છે. મુખ્ય ક્રમ તે પહેલી આવૃત્તિ પ્રમાણે જ રાખેલે છે. મુંબઈના પ્રસંગો જેવા જ વવાણિયા, વસો, ખંભાત, ઈડર, હડમતાલા, મોરબી આદિના પ્રસંગો પણ વિશેષતા દર્શાવે તેવા છે, તે ભવિષ્યની આવૃત્તિમાં બનવા યોગ્ય છે; હાલના સંયોગોમાં આટલેથી સંતોષ માનવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ | અગાસ સં. ૨૦૦૦, જેઠ વદ ૮, બુધ, | બ્રહ્મચારી ગોવર્ધનદાસ પ્રકાશકનું નિવેદન “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળાની નવમી આવૃત્તિમાં વાંચવાની સુગમતા અ અક્ષરો સહેજ મોટા લીધા હતા જેથી પહેલાની આવૃત્તિઓ કરતાં આનું દલ ૫૦ પાન જેટલું વધ્યું હતું. તે જ પ્રમાણે, પ્રતા ખલાસ થઈ જવાથી આ પુનરાવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. --પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 340