Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar Author(s): Mahodaysagar Publisher: Kastur Prakashan Trust View full book textPage 3
________________ જેના હૈયે શ્રી નવકાર... તેને કરશે શું સંસાર? (નવકાર મહામંત્રના અર્વાચીન અદ્ભુત દૃષ્ટાંતો) આ પુસ્તકમાં આપેલા દૃષ્ટાંતો વાંચ્યા બાદ આપના જીવનમાં કે આપના પરિચિત આત્માઓના જીવનમાં તેવા પ્રકારની કોઈ ઘટનાઓ બનેલ હોય તો વ્યવસ્થિત લેખ રૂપે ફૂલસ્કેપ પાનાની એક બાજુએ પ્રકાશકને લખી મોકલાવવા વિનંતી. જેથી નવી આવૃત્તિમાં તેનો સમાવેશ કરી શકાય. - સંપાદકઃ શાસનસમ્રાટ, ભારતદિવાકર તીર્થપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નાં વિનેય આગમાભ્યાસી પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા. : પ્રકાશકઃ શ્રી કસ્તૂર પ્રકાશન ટ્રસ્ટ ૧૦૨, લક્ષ્મી એપાર્ટમેન્ટ, ડૉ. એનીબેસન્ટ રોડ, વરલી, મુંબઈ-૪૦૦ ૦૧૮. ફોનઃ ૨૪૯૩૬૬૬૦ – ૨૪૯૩૬૬૬૯Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 260