Book Title: Jaisalmer Patradhara
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 12
________________ જેસલમેર પત્રધારા [ ૨૬૭ એવી છે કે મેળવી લીધા વિના ચાલે જ નહિ અને બીજે આપણને આવાં કે તેવાં પ્રયન્તરા જ મળશે નહિ. એટલે અહી' જે હાય કે છે તેનું કામ કરી અહીં' કરી લેવુ, જેથી આપણા મા સરળ બની જાય. અત્યારે અહીં સામાન્ય ગરમી છે. લૂ વગેરે કશું જ નથી, તેમ જ અમે એક સ્થળે સ્થાયી થઈ ને બેઠા છીએ, એટલે ગરમી અમને સતાવે તેમ નથી. જેસલમેરમાં બાર મહિનાના ધામાનુ નક્કી કરીને જ આવ્યા છીએ. ભંડારને સુરક્ષિત કરીશુ, પુરતાનુ સ’શાધન બરાબર કરીશું, તે બાદ જ નીકળીશું. ન્યાયક દલી વગેરે ધણા ઘણા ગ્રંથાની પ્રાચીન નકલા અહી' છે. તત્ત્વસ`ગ્રહની નકલ અહી. બારમી સદીની છે, એને પણ અમે મેળવી લઈશું. કાવ્યકલ્પલતાવિવેકની અહીં પ્રતિ છે, એ વિવેક કયા ગ્રંથ ઉપર છે તે ખબર પડતી નથી. વિવેક ગ્રંથ પણ જૈન છે અને તે જેના ઉપર છે તે ગ્રંથ પણ જૈન હાવા જોઈએ. પણ તે કયા તે ખબર પડી નથી. અમરચંદ્રની કવિકલ્પલતા નથી, કારણ કે વિવેકની પ્રતિ સ. ૧૨૦૫ માં લખાયેલી છે. અમરચંદ તેમાના ઉત્તરાર્ધના વિદ્વાન છે. વિવેક મળ્યા છે. કવિકલ્પલતા મળી નથી, તેને પ્રારંભ આ પ્રમાણે છેઃ यत् पल्लवेन विवृतं दुर्बोधं मन्दबुद्धिभिवाऽपि । क्रियते कल्पलतायां तस्य विवेकोऽवमतिसुगमः ॥ १ ॥ સૂર્યાયંત્રમસાતિ । “ વદ્યોતપોતા યંત્ર સૂર્યાચંદ્રમસાર '' કૃતિ વાટે ઇત્યાદિ છે. આથી કલ્પલતા મૂળ ગ્રંથ છે, જેના ઉપર પલ્લવ અને તે બન્નેય ઉપર વિવેદ છે. વિયેનુ નું નામ વર્ણવશેષ પણ છે. અત્યારે તે કોપી તૈયાર થઈ ગઈ છે. અમે તે અત્યારે બધા વિશિષ્ટ સ`ચય કરી રહ્યા છીએ. પછી બધુંય થઈ પડશે. શ્રીધરની ન્યાયક દલી આપના સગ્રહમાં છે? હોય તે મેળવવા કામ આવે. મારા પાસે નથી, તેમ મળતી નથી. હાય તેા અવસરે માકલાવવા કરશે. પ્રમાક્ષળ પણ અસલ પ્રતિ છે તે પણ મેળવી લઈશું. બનશે તેટલું અમે બધા કરી લઈશું તે જાણુશા. ખાસ સૂચવવા જેવું હેાય તે જણાવશે।. આધનિયુક્તિદ્રોવૃત્તિ ૧૧૧૭ ની લખેલી છે. એ રીતે બીજા ગ્રંથાનુ છે. આવા ગ્રંથા મેળવ્યા સિવાય કેમ રહેવાય ? અમે અહીંથી ત્રીજે વર્ષે ગૂજરાત પહેાંચવા ધારીએ છીએ અને આગમનું કામ વેગવાન ચાલે તેમ સ'કલ્પ. દ્વાદશાર પણ તે અરસામાં છપાય તે ઇષ્ટ છે. વિશેષ હવે પછી લખીશ. હમણાં જે ભાઈ એ અહીયાં ખર્ચ માટે શ. ૨૫,૦૦૦ ધરખર્ચ ખાતે લખીને આપ્યા છે તે આવ્યા છે. તે પણ જોવા-સાંભળવાની ઇંતેજારીથી આવ્યા છે. [ જૈન ' સાપ્તાહિક, તા. ૯ જુલાઇ, ૧૯૫૦ ] [ પ ] જેસલમેર-મુનિ પુણ્યવિજય. અમલનેર–મુનિશ્રી જ ખુવિ. ચેાગ્ય સુખસાતા. હું ધર્મ પસાયે તમારા પત્રા બધા જ મળી ગયા છે. મારી પ્રકૃતિ તદ્દન સ્વસ્થ છે. આનંદમાં છું. તમે પણ હશેા. અહીંનું પુસ્તકાની ફાટોગ્રાફીતું કાર્ય પૂર્ણ થઈ ચૂકયું છે. તમે મેાકલાવેલ નયનચક્રની B પ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17