________________
જેસલમેર પત્રધારા
ધનમાં એટલી ઊણપ જ રહી જાત.
અહી જે પંદરમા સૈકામાં અને તે પછી લખાયેલા તાડપત્રીય ગ્રંથ છે તે તે અશુદ્ધૃની દૃષ્ટિએ કાગળની પ્રતાને મહાત કરે તેવા છે. બારમા-તેરમા સૈકામાં જે પ્રતા લખાઈ છે તે બધી દિવ્ય સ્વરૂપી પ્રતિ છે, ચૌદમા સૈકામાં કાંઈ ઠીક. છતાં એટલે ઉપકાર કે કેટલાક અલભ્ય ગ્રંથે એ લખાણમાંથી આપણને મળી આવે છે.
*
અત્યારે તે હું સંશોધનનું કામ કિનારે રાખીને આખા ભંડારને તપાસી રહ્યો છું. એક એક પેાચીમાં સંખ્યાબંધ ગ્રંથનાં પાનાંઓ ભેગાં થઈ તે બનેલી પેાથીઓને મેં વિભાગવાર વહેંચીને ભંડારના સંખ્યાબંધ ગ્રંથાને પૂરા કર્યાં છે; નહિ એળખાતા ગ્રંથાને ઓળખી કાઢયા છે; નહિ તપાસાયેલા અને ભ્રામક નામાવાળા ગ્રંથોનાં સત્ય નામેા પારખી કાઢવાં છે. સૂર્યપ્રપ્તિટિપ્પણ નામનું પુસ્તક જોયું ત્યારે શ્રી પાદલિપ્તાચાર્યની જ્યોતિ સ્૩વની વૃત્તિ નીકળી આવી છે, જેને નિર્દેશ શ્રી મલયગિરિજી મ. સૂર્યપ્રાપ્તિ આદિમાં કરે છે. આજ સુધી એ જાણવામાં આવી નહેાતી. એ ગ્રંથ અહી'થી મળેલ છે. અને એ રીતે અનેક ગ્રંથૈાનાં પાનાંઓ, ટુકડાઓ જે નિરુપયેાગી દશામાં પડેલાં હતાં તે બધાંયને પુનઃ પેાતાના કુટુંબમાં ભેળવીને સાપયેાગી બનાવી દેવામાં આવેલા છે.
*
[ ૨૬૫
*
સન્મતિની ટીકા અહીં બારમા સૈકાના પૂર્વાધમાં લખાયેલા જેવી અનુમાન દેખાય છે. એક્િકર રહેજો, હું પ્રત્યેક ગ્રંથને ઉપયાગ વ્યવસ્થિત રીતે કરી લઈશ. નહીં તે! આખા ગ્રંથેના ફોટોગ્રાફસ લઈને સાંપીશ. તત્ત્વસ'ગ્રહની પ્રતિ–ટીકાસહ પ્રતિ-દિવ્ય અહીં છે. તેની સંશોધિત નકલ આપીશ. સાંખ્યતત્ત્વકૌમુદી વગેરે ગ્રંથ પણ તે જ રીતે કાર્યો કરવા માટે સાંપીશ. આખા ભંડાર દિવ્ય
રૂપ છે.
હવે તેા મારી ઇચ્છા એ જ છે કે, આપણે સત્વર મળીએ અને મહત્ત્વનાં કાર્યાંને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સશેાધનસિક મુનિવરોનું મંડળ સ્થાપી શકીએ તે। ઘણું જ સારું થાય. અત્યારે તે હું આખા ભંડારને વ્યવસ્થિત બનાવી રહ્યો છું. [‘જૈન' સાપ્તાહિક, તા. ૧૧ અને ૧૮ જૂન, ૧૯૫૦ ] [ ૪ ]
મુ. બાલાપુર-મુનિ શ્રી જબુવિ યાગ્ય............મારું શરીર ધણું સારું છે અને કામ બરાબર ચાલે છે.........
Jain Education International
આપ જાણીને રાજી થશે। કે અહીંના ભડારનું પાનું પાનું તપાસી લીધું છે. બધા ગ્રંથૈને સરસ રીતે વ્યવસ્થિત કરી દીધા છે, અને આખું લિસ્ટ રિપોર્ટના સ્વરૂપમાં તૈયાર થઈ ચૂકયું છે. આજે જ પૂર્ણાહુતિ થઈ છે. મે મહિના પુસ્તકોની વ્યવસ્થા-લિસ્ટ પાછળ ગયા છે. હવે બીજી કામ શરૂ કરીશું.
ભડારમાંથી આચાર્ય પાદલિપ્તની જ્યાતિષ્ઠર ડક ટીકા મળી છે. સસિદ્ધાન્તપ્રવેશ નામને ગ્રંથ ષગ્દર્શનને મળતા છે. અહી એ નકલા છે, તેની કાપી કરી રહ્યો છુ. એકાદ બે દિવસમાં પૂર્ણ થશે. પ્રમાણાંતર્ભાવ નામના જૈન ગ્રંથની કાપી પણ કરી લેવાની છે. આપને ઉપયાગી થશે એ દૃષ્ટિએ જાતે જ કૉપી કરવામાં આવે છે. આ સિવાય સાંખ્યસમતિકા ઉપર એ નવીન ટીકા મુદ્રિતથી અન્ય પણ મળી આવી છે. તેની નકલા પણ થશે. પ્રતિ એક ૧૧૭૧ ની લખેલી છે અને બીજી પણ એટલી જ્ઞાનાં. ૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org