Book Title: Jain Stotra Sandohe Part 01 Author(s): Chaturvijay Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 6
________________ સ મ પણ. ત્રિકાલજ્ઞાની અરિહંત પરમાત્માઓની ગેરહાજરીમાં જગતના તરણ–તારણના એક માત્ર સાધન શ્રી દ્વાદશાંગીના રચયિતા અને પ્રભુ વીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહાપ્રભુને ! જેમની રચેલી દ્વાદશાંગીના મહાસાગરમાં મહાલતા જ્ઞાનીઓ આવી અનેરી રચનાઓ કરી શક્યા, તે રચનાઓને સંગ્રહ તેમનાજ ચરણકમલે રજુ કરી પ્રકાશકને આત્મા કૃતાર્થતા અનુભવે છે. – પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 662