________________
સ મ પણ.
ત્રિકાલજ્ઞાની અરિહંત પરમાત્માઓની ગેરહાજરીમાં જગતના તરણ–તારણના એક માત્ર સાધન શ્રી દ્વાદશાંગીના રચયિતા અને પ્રભુ વીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહાપ્રભુને !
જેમની રચેલી દ્વાદશાંગીના મહાસાગરમાં મહાલતા જ્ઞાનીઓ આવી
અનેરી રચનાઓ કરી શક્યા, તે રચનાઓને સંગ્રહ તેમનાજ ચરણકમલે રજુ કરી પ્રકાશકને આત્મા કૃતાર્થતા
અનુભવે છે.
– પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org