Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 3
________________ | ૐ નમઃ શિખ્ય | श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ સર્વ લોકથી રાજા, રાજાથી ચક્રવતી અને ચક્રવતીથી ઇંદ્ર શ્રેષ્ઠ છે. વળી ૨. સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહાસાગર એવા કો જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે એજ આશ્ચર્ય છે. માટે તે સંધ છે જે પુરૂષ વરસ્વામીની પેઠે ઉન્નાને પમાડે છે તેજ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. પુસ્તક ૬ ) માર્ગશિષ, વીર સંવત્ ૨૪૩૬. જાન્યુઆરી, સને ૧૯૧૦ (અંક ૧ મારૂં ગત વર્ષ. મારું પાંચમું વર્ષ મારા પ્રકટકર્તાની દેખરેખ નીચે કેવી રીતે પસાર થયું તેને હું હેવાલ મા નવીન વર્ષના આરંભ સમયે જેને પ્રજા સમક્ષ રજુ કરવો તે યોગ્ય જ ગણાશે. ગત વર્ષના શરૂઆતના અંકમાં જણાવ્યા પ્રમાણેજ મારું જીવન એક વર્ષ સુધી બરાબર પસાર થયું છે. ધમનીતિની કેળવણીને લગતા ઉપયોગી વિષ, પાંજરાપોળના રીપોર્ટ, તથા પાં જરાપોળોને ઉપયોગી લેખ મારા પંચમ વર્ષ દરમિયાન મારાં પૃષ્ઠોમાં પ્રસિદ્ધ થયેલ છે. માર વાંચકોને હરેક રીતે સંતોષ આપવા મેં યથાશક્તિ પ્રયાસ કરેલ છે. પ્રાસંગિક ધમાં કોન્ફરન્સ ઓફીસ સંબંધી સર્વે હકીકતે પ્રજાની જાણ માટે નિયમસર આપવામાં આવતી હતી. તદુપરાંત અનેક ઉપયોગી વિષયે મારા પાનામાં ચર્ચાઈ જૈન કોમમાં અગત્યની ચળવળ જારી રાખી છે. થમ ગત વર્ષના અંગ્રેજી વિષયોની પર્યાચના કરતાં મારે જણાવવું જોઈએ કે ધી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન, નૈતિક અને ધાર્મિક કેળવણીને લગતા ફેબેલના મૂળતત્વ, શુદ્ધ કેળવણી, પ્રજાકીય જીંદગીમાં સ્ત્રીઓની જગ્યા, જૈન બાંધકામ, હિંદુસ્તાનને અરજીઓ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 422