Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 2
________________ 7399191919191912312121212121212121212121748 18:21 ‘સશીલ સંદેશ કરૂણા નિધાન ભગવાન મહાવીર – તો-૬. ઘણા વષો સુ ધી તપસ્યા કરવાથી મુનિ ! એક વાર મુનિ વિશ્વભૂતિ મા ખમણની તપસ્યાના પારાણા લેવા વિશ્વભૂતિને ઘણી બધી લબ્ધિઓ પ્રાપ્ત થઈ ગઇ. માટે મથુરા પધાર્યા, અહિં રાજકુમાર વિશાખાનન્દી પણ મથુરા આવ્યા હતા. તેમણે મુનિ વિશ્વભૂતિ ને રાજમાર્ગ ઉપર ચાલતા Cી છે જોયા તો ઓળખી ગયા. અરે ! આ તો વિશ્વભૂતિ છે. આનુ શરીર કેટલું દુબળું થઈ ગયું છે, ઈ - ૬ 19191919191919191919191919191919. E મુનિ ભિક્ષા માટે ધીરે ધીરે ઘર-ઘર ફરતા હતા. ત્યાં એક ગાયે તેમને ટકકર મારી. મુનિ જમીન ઉપર પડી ગયા, આ જો ઇને વિશાખાનન્દી જોરથી હસી પડયા - હા ! હા! શું તમે તેજ વિશ્વભૂતિ છો, જેમની એક લાતથી વિશાળ વૃક્ષ પત્તાની જેમ કાપવા લાગ્યો તો ? આજે ગાયની હળવી ટકકરથી પણ પડી ગયા ? કયાં ગયો તમારો પરાક્રમ, કયાં ગઇ તમારી શક્તિ ? કેક , ', જી 1010101stelesePage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 382