Book Title: Jain_Satyaprakash 1956 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨ ]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા આતુરતાપૂર્વક સાંભળી રહે છે,
રાજા બીજો સવાલ મૂકે છે, એના ઉત્તર પણ આર્યકાલક સત્વર આપે છે.
વર્ષ : ૨૨
રાજાની ભાવના જાગી ઊઠે છે.
શાલિવાહન ત્રીજો પ્રશ્ન પૂછે છેઃ એનો જવાબ પણ આર્યકાલક યથાર્થ આપે છે.
રાખ્ત ભક્તિથી ઘેલા ઘેલા થઈ જાય છે. અને પ્રસન્ન થઈને ત્રણ પ્રશ્નોના જવાખાના બદલામાં આર્ય કાલકના ચરણે લક્ષમૂલ્યનું ડાબા હાથનું કડુ અને એ કુંડલા ભેટ ધરીને વદી રહે છે;
લાખ મૂલ્યનાં એ આભૂષણે આકાલક સ્મિતપૂર્વક પળભર નીરખી રહે છે; અને પછી પોતાનાં નેત્રને ઢાળી લે છે.
એમને મન લાખનાં આભૂષણે રાખ કરતાં પણ ઊતરતાં છે. અકિંચન વ્રતધારી આપ્યુંકાલકનું મન તે કાંઇ દૂરદૂરની અમર સ ંપત્તિની શોધ કરી રહે છે.
આર્ય કાલકની પાસે આવક શ્રમણેા બેઠા હતા. એમને આ લાખમૂલાં આભૂષણે ભાવી ગયાં. એ તા કઈ લાંબે વિચાર કર્યા વગર એ આભૂષણાને હાથમાં લઇને માલ્યા :
[ અનુસંધાન પાના ૪૩ નુ ચાલુ ]
આ કાલક, અમે તમાને નિમિત્તશાસ્ત્ર ભણાવ્યું, અમે તમારા ગુરુ; પણ અમારી ગુરુદક્ષિણા તો હજી બાકી છે તો ભલે આ આભૂષણે અમારી ગુરુદક્ષિણા બની રહે !'
આર્યકાલક તા સ્મિતપૂર્વક જોઈ રહ્યા !
આ અજબ સાધકને મન તો એની સાધનામાં જ સર્વ સમાઈ જતું હતું.
અને મારી આજ્ઞાનું પાલન કરે ! '
અધિકારી વગે રાજાના હુકમ પ્રમાણે પ્રધાનના બન્ને કાન સીસુ રેડી શૂનમૂન કરી દીધા. ઉપરની વાત ત્રિષ્ટ વાસુદેવ અને તેમના શય્યાપાલકની છે.
કરમ ન છૂટે રે પ્રાણિયા ”
—લાક્તિ પ્રમાણે ભગવાન મહાવીરના જીવે ત્રિષ્ટ વાસુદેવના ભવમાં પેાતાના પ્રધાન શય્યાપાલકના કાનોમાં ખળખળતું સીસુ રેડાવ્યું. તેના બદલામાં સત્તાવીશમા ભવમાં કાઉસગ્ગસ્થ ભગવાનના કર્ણયમાં અરણી કાછના ખીલા ઠોકાયા હતા.
ધિક્કાર છે ઇન્દ્રિયો તારી પરતંત્રતાને! તુ જે હુકમ કરે છે તે પ્રમાણે માનવનું મન વિચલિત થઈ ાય છે અને પછી કમાવરણાના દબાણથી આત્મા પોતાની આત્મશંક્ત પણ પ્રગટ કરી શકતા નથી.
For Private And Personal Use Only
માનવ, તું શું હિસાબમાં છે ! કેટલાય અગણિત રાળ મહારાજાએ મારું મારુ કરતાં ચાલ્યા ગયા. અરે ! જેમનાં નામ પણ યાદ નથી.
માનવ ! ચેત ! ઊઠે ! માનવાવતાર સફળ કરવાની ભાવના હોય તો મારુ તારું છેાડી દર્દ પકડી લે આત્મસાધનનો રસ્તો કે જેથી તુ આત્મકલ્યાણ કરી શકે અને ભસિન્ધુથી પશુ તરી શકે.