Book Title: Jain_Satyaprakash 1953 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૩ ] શ્રી. ન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ સાથી મે હમારી રાષ્ટ્રભાષાના પાંચમા સંગ્રહમાં અને સ્થાન આપ્યું. એ પુસ્તકની એક નલ અલગ રજીસ્ટર્ડ છુપાટથી માકલી છે. તેના પેજ નંબર ૧૪ ઉપર દાંતના પ્રતાપનારાયણ મિશ્રને લખેલા પા છે. એકૃતિમાં જૈનયમના ભાઈ એની લાગણી દુભવે તેવું એક વાકષ આવે છે, એ જો મારા લક્ષમાં ગ્માવ્યુ હોત તો તે વાકય મેં એમાં આવવા દીધુ જ ન હોત, કારણ બધા ધર્મો પ્રત્યે મને માન ને પ્રેમ છે અને ધર્મ વિષયમાં ક્રાઈતી પણ લાગણી જરા પણુ દુભાય એ યેગ્ય નથી એમ હુ માનુ છુ. જૈન મુનિ મહારાજો માટે મને પૂર્ણ માન છે. શ્રી. મિશ્રના એ નિષધમાં જૈન ભાઈ એની લાગણી દુભાય એવુ એક વાકય છે એ વાત ગયા જુલાઈ માસમાં પુસ્તકનું પુનર્મુદ્રણુ કરાવતી વેળા ગ્રુ શ્વેતાં મારા લક્ષમાં આવ્યુ' ત્યારે મને ખેદ થયા અને એ વખતે મે' એ વાકય એ પાઠમાંથી તરત જ કાઢી નાખ્યું. એ સુધારેલા પાડવાળા ફર્યું આ સાથે આપને મોકલું છું. એ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં છપાયે છે આ ઉપરથી આપ જોઈ શકશો કે મેં જાતે જ ખ્યાલ આવતાં એ વાકય કાઢી નાખી સુધારા કરી લીધા છે. મેં સૌંપાદિક કરેલા સંગ્રહ, માંની એક કૃતિમાં જૈન ભાઈઓની લાગણી દુભાય એવું એક વાકય અજાણુર્તી રહી ગયુ` એ માટે મને ઘણા જ ખેદ થાય છે તે એ દુÖક્ષના ષ માટે જૈન સમાજની ક્ષમા માણું છું. એ વાકય સામે વિરાધ ઊભા થયા એ પહેલાં જ એ વાકય કાઢી નાખી પાઠે સુધારી લીધા છે એ હકીક્ત થ્યાપને તથા જૈન જનતાને મારી સદ્ભાવનાની તે જૈનધમ તરફની મારી સન્માનવૃત્તિની પ્રતીતિ કરાવશે, એવી આશા રાખુ` છુ' તે આગલી આવૃત્તિમાં મારા દુર્લક્ષના કારણે એ વાકય રહી ગયું' એ બદલ ઊંડી દિલગીરી દર્શાવી ક્ષમા માગું બ્રુ. સુબઇ. ૨૧-૮-૫૩ લિ. કાન્તિલાલ જોશીના સવિનય પ્રણામ. [ અનુસંધાન પૃષ્ટ : ૨૨૫થી ચાલુ ] આ ભગીરથ કાર્યને તન, મન અને ધનથી વેળાસર સમર્પિત થઇ જવું હિતાવહ ગણાય. કારણ કે તેમાં હજારો નિર્દોષ અશરણુ અને મૂંગાં પ્રાણીઓને જીવિતદાન આપવાની સાથે આપા નાસ્તિક વિચાર ધરાવતા બંધુને પણ ધેાર પાપથી ઉગારી લઈ સગતિના ભાજન બનાવવાનું ભગીરથ પુણ્ય સમાયેલું છે, શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કેઃ—— यो रक्षति परजीवान्, रक्षति परमार्थतः स आत्मानम् ॥ यो हन्ति अन्यान् जीवान् स हन्ति स्वकीय आत्मानम् ॥ અર્થ:— જે અન્ય વાનું રક્ષણ કરે છે, તે કરે છે, જે અન્ય જીવાને હણે છે તે પરમાર્થથી પોતે For Private And Personal Use Only પરમાથી પેાતાનુ જ રક્ષણ પોતાને હણે છે.” પ્રાણીમાત્ર સમાન હોવાથી જે માનવ પશુ-૫ખી પ્રત્યે નિર્દય રહે છે તે માનવ માનવ પ્રત્યે પણ પેાતાને કાટી ઉપાયેય ાળુ લેખાવી શકતે નથી.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28