Book Title: Jain_Satyaprakash 1953 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવો અને જીવવા દે [ સાંવત્સરિક અમારી પડહ ] લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી. હરસાગરજી વલ્લભીપુર, સૌરાષ્ટ્ર) જી હાનિ કરે એટલે જીવલેણુ થવું એ ભીષણ નિયતા છે. સહુ પ્રાણીને સુખે જીવવા દઈને જીવવામાં માનેવતા છે. જીવને વધુમાં વધુ “સ્પશે દિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય, શ્રોત્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય ' એ દશ પ્રાણ હોય છે. પૃથ્વી, પાણી, અંગ્નિ, વાયુ અને વનસ્પતિના છ એકે પ્રિય છે શંખ, કડા, અળશિયા, પૂર વગેરે છ બેઈક્રિય છે. ઉદેડી, જા, લી ખ, માંકડ, ચાંચડ, મકોડા, કીડી અને કુંથુઆ વગેરે છે તેઈદ્રિય છે. કાનખજારા, ગીગેડા, વીંછી, ઘીમેલ, ધનેરા, માખી, મચ્છર, ડીસ, પતંગિયા, કંસારી વગેરે છે ઉરિન્દ્રિય છે. અને પોપટ, સડા, કાગડા, કત, ચાલાં, કુકડાં, ચામાચીડિયાં, તેતર, કાબર, હલા, મોર, વાગોળ (વળવાંગડી), બગલા, સારસ, બતક, હંસ, મેના, કોયલ વગેરે પક્ષિઓ તથા ગાય, ભેંસ, બળદ, ઊંટ, હાથી, ઘેડ, ગધેડો, હરણ, રજ, વાંદરા, સિંહ, વાઘ, દીપડા, સાવઝ, ચીતરા, કુતરાં, બિલાડી, ભૂંડ (ડુક્કરે), સસલાં, શિયાળ, સપ, ઘ, નેળિયે, શશ, ઉંદર વગેરે પશુઓ પચેંદ્રિય છે. આ ઉપરાંત દે, મનુષ્યો અને નારકે પણ પચેંદ્રિય છે. મનુષ્ય અને દેવ સિવાયના ઉપરનો સર્વપ્રાણીઓ તરતમતાએ પુણ્યહીન હેઈને નિરાધાર અને અશરણુપ્રાયઃ છે. દેવ અને મનુષ્ય જો તેને સુખે જીવવા દેવાની ધ્યા-બુદ્ધિ વાળા હોય તે જ તેઓ સુખે જીવી શકે તેમ છે. મનુષ્ય અને દેવે જે નિર્દય હોય તો તે બિચારાં નિરપરાધી પ્રાણુઓનું જીવનસુખ, તેઓના કરપીણ હાથે અકાળે જ હણાઈ જવા પામે છે. ઉપર જણાવેલ ૧૦ પ્રાણમાંથી એકેન્દ્રિયને ૪, બેઈ દ્રિયને ૬, તેઈદ્રિયને ૭, ચરિંદ્રિયને ૮ અને પદ્રિયને ૧૦ પ્રાણુ હોય છે. પશુ, પંખી, માનવ વગેરેને ૧૦ પ્રાણ હેય છે. ચાર પ્રાણ પછીને એકેક પ્રાણ આત્માને ઘણું જ પુણ્ય ઉપાર્જન થયા પછી મળી શકે છે. છા, આખ, કાન, નાક વગેરે એકેક કાણુ એટલા કિમતી છે કે આખી દુનિયા આપી દેતાંય તેમને એક પ્રાણ પણ મળી શક્તો નથી. આવા કિમતી ૧૦ પ્રાણ પશુ-પક્ષીઓ ધરાવે છે. પણ કે પક્ષીને મારી નાખનાર હિંસક આત્મા, તે પશુ કે પક્ષીની કેટલી મહાન મૂડીને મારું છે તે વિચારવાનું આ સ્પષ્ટીકરણથી સુલભ બને છે. પિતાને પ્રાપ્ત થયેલ સબળતાના બે ભદમાં આવી જઈને તેવા નિરપરાધી અને નિરાધાર પશુ-પક્ષીઓને વધ કરનાર સામે કરાવનાર માનવ, કેટલું ભયંકર પાપ બાંધે છે, તેનું આ આખું દિગદર્શન છે. માનવતાહીન માનવ જ તે નિદિય બની શકે છે. દુનિયામાં નૈતિક નિયમ છે કે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28