Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ભગવાન મહાવીરસ્વામી [ ૧૩૫ પાસે જઈને શ્રમણ દીક્ષા લેવા સૂચવ્યું, ત્યારે કપિલે કહ્યુ... કે હુ તો આપના મતમાં દીક્ષા લઇશ. શું તમારા મતમાં ધર્મ નથી ? મરીચિએ કહ્યુ “ધમ અહીં પણ છે અને ત્યાં પણ છે. આ સૂત્ર વચનથી મરીચિએ ક્રોડાકેાડી સાગરોપમ સ’સ.ર વધાર્યોં, કપિલ તેમના શિષ્ય થયે। અને મરીચિને સંસાર પણ વધ્યા. આ ઉસૂત્રની માલોચના લીધા વિના જ મૃત્યુ પામી મરીચિ દેવલોકમાં દશ સાગરોપમના માયુષ્યવાળે! દેવ થયા. કપિલ પશુ મૃત્યુ પામી તે જ દેવલાકમાં દેવ થયા. 31 પછી પાંચમા ભવમાં એશીલાખ પૂર્વના આયુષ્યવાળા ‘કાશિક ' નામે બ્રાહ્મણુ થયેા. પૂર્વભવના સંસ્કારને લીધે અહી પશુ ત્રિઘડી થઈ મૃત્યુ પામ્યા. ત્યાંર્થી વચ્ચે ધણા ભવા કરી છૂટ્ટા ભવમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણુ થયા. ત્યાં પણુ ધણેા કાળ ગૃહસ્થ જીત્રનાં ગાળી તે ત્રિ'ડી થઈ મૃત્યુ પામી સાતમા ભવમાં સૌધમ દેવલાકમાં દેવ થયા. પછી આર્ટમા ભવમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણુ થયા. અહીં પશુ અન્તિમ અવસ્થામાં ત્રિ'ડી બન્યા. ત્યાંથી મૃત્યુ પામી નવમા ભવે ઇશાન દેવલાકમાં મખુમ આયુષ્યવાળા દેવથયા. અનુક્રમે દશમા ભવે અગ્નિભૂતિ બ્રાહ્મણું, અગિારમા ભવે સનત્કુમાર દેવલેમાં દેવ, ખાર્મા ભવમાં શ્વેત!ખીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ, તેરમા ભવે માહે૫માં દેવ, ચૌદમા ભવમાં રાજગૃહીમાં સ્થાવર નામે બ્રાહ્મણુ થયા. ત્યાંથી મરી પંદરમા ભવમાં બ્રહ્માદેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ. આમાં દશમા, ખારમા, અને ચૌદમામાં બ્રહ્મણપણું પામી અન્તિમ અવસ્થામાં ત્રિદી થઈ ને મૃત્યું પામ્યા છે. મરીચિના ભવમાં નૂતન કલ્પેલા ત્રિદંડી વેશ, શ્રમ, એ બધું અહીં” સુધી હનુમાનના લાંબા પુ છડાની જેમ ચાલ્યુ આવે છે. પૂર્વસંસ્કાર કર્યાં સુધી અને કેવું કામ કરે છે તે આપણે અહીં શીખવા જેવુ છે. ત્યારપછી પણ ધા સંસાર ઠંખડી અનેક ભવ કરી નય સારના છત્ર ઉન્નતિના પથે પડે છે અને સેળમા ભવમાં રાજ્ગઝ્હીમાં વિશ્વન દિ નામે રાજાના ભાષ્ર વિશાખાøતિના પુત્ર વિશ્વભૂતિ તરીકે જન્મ લીધે, અહી વિશ્વભૂતિને રાજપુત્ર વિશાખાન'દી સાથે પુષ્પકર્ડ ઉદ્યાનમાં વિશ્વાસ કરવા માટે કલહ થવાથી પેાતાના બળના પરિચય એક જ મૂફી મારી કાઢીના ઝાડનાં ખાં કાઠાં નીચે પાડીને આપતાં જણાવ્યું હું આવી જ રીતે બધાનાં માથિ નીચે ઉતારી શકું છું. પરન્તુ પિતાજી અને વડીલ કાકાની દાક્ષિણ્યતાથી તમને જવા દઉં છું. આામ કહી વૈરાગ્ય પામી આયંસ ભૂત સ્થવિર પાસે દીક્ષા લીધી. ઠેઠ મરીચિના ભવ પછી આ ભવે જ નય્સારના જીવને શ્રમણ દીક્ષા પ્રાપ્ત થઈ હતી. શ્રમજુદીક્ષા પ્રાપ્ત કરી છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઇ પર અને માસખમણુ આફ્રિની તપશ્ચર્યાં કરી તે મહાતપસ્વી બન્યા. એક વાર મથુરામાં માસખમણુના પારણે મધ્યાહ્ન સમયે વિશ્વસ્મૃતિ મુનિ ગૌચરી જતા હતા. ત્યાં વિશાખાન’દી રાજકુમાર પોતાના લગ્ન માટે માગ્યે હતું. તેના નાકરાએ વિશાખાન'દીને પૂછ્યું: પેશ્વા દુમલા પાતળા ચાઢ્યા આવતા તપસ્વી વિશ્વભુતિ મુનિરાજને આપ આળખા છે ને? ત્યાં સામેથી ચાલી આવતી એક ગાયે શીંગડું મારી મુનિરાજને નીચે પાડયા. આ જોઇ વિશાખાનદી અને તેના માણુસા હૌ પડયા અને કટાક્ષમાં ખેા–એક જ સૂફી મારી બધાં કાર્દા પાડવાનું એ તમારું બળ ક્યાં ગયું ? આ સાંભળતાં જ મુનિરાજને ક્રોધ ચઢયા. ક્રોધના આવેશમાં ગાયનું શીંગડુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28