Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ટાઈટલના ખીજા પાનેથી ચાલુ ] મા પ્રશસ્તિથી સ્પષ્ટ છે કે ઉ. માનવિજયજી મહારાજે શેઠ શાંતિદાસ મનિાની વિનતિથી ધસંગ્રહ રચ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ શેઠ શાંતિદાસ મનિના ટૂંકા પરિચય આ પ્રમાણે છે. અમદાવાદમાં શ્રીમાળી સહુવાશાહ શેઠ હતા, તેણે દીક્ષા લીધી. તેમના પુત્ર પનજીને હીરજી, મનજી, મદનજી, રતન, અને ધરમ એમ પાંચ પુત્રો થયા, તે પૈકીના મનજીના જન્મ સ. ૧૬૪૦ના અષાડ શુદિ ૧૧ થયા હતા, જેનાં ખીજા નામેા મનરાજ તથા મનૌઆ છે, તેણે સામિકની ભકિત કરી, જમાડી પાન સોપારી આપ્યાં, વજ્રની પહેરામણી કરી, જ્ઞાતિ અને સાર્તિકમાં મહેમુદીની પ્રભાવના કરી, ખાંડ ભરી થાળીઓ વહેંચી, પાંચપવી નાં પારણાં કરાવ્યાં, પાર્શ્વનાથ ભગવાનનુ મ ંદિર બનાવ્યું (?) ત્યારે અમદાવાદનાં જિનાલયેામાં પૂજા કરાવી, સધાં મહમુદીની પ્રભાવના કરી. સ. ૧૭૦૨માં મોટા દુકાલ પડયાં ત્યારે ગરીમાને દરેક જાતની સહાય આપી તે દુકાળને દૂર કર્યાં, બીજો જગડુ ઢાય એવું બિરુદ પ્રાપ્ત કર્યું. શત્રુ જયના સંધ કાઢયા, સાત ક્ષેત્રમાં દાન આપ્યુ, વિમલનાથની પ્રતિષ્ઠા કરી, શ્રીપૂયનો પધરામણી કરી, યુતિને પ્રતિલાલ્યા, ચોરાશી - ગુચ્છમાં રૂપૈયાની લહાણી કરી, મેાટી જિન પૂજા કરાવી. એક દિવસે મનિા શાહુને શરીરમાં પીડા ઊપડી, એટલે તેણે વૈરાગ્ય પામી ૫”. મેરુવિજયજી પાસે દીક્ષાના સ્વીકાર કર્યાં. તેમનુ' નામ માણેવિજયજી રાખ વામાં આવ્યું. માણેકવિજયજી સ. ૧૭૧૧માં અનશન કરી મૃત્યુ પામી સ્વર્ગે ગયા. તેના પુત્ર શાંતિદાસ તથા શ્રીસંધે તેના દેહને વાજતે ગાજતે લઈ જઈ અગ્નિસંસ્હાર કર્યાં, મનિ શાહના પુત્ર હુ ધમી હતા. સ. ૧૭૨૦માં મેટા દુકાળ પડયા, શાંતિદાસે દાનશાળા બનાવી ગરીમાને અન્ન, જલ, વસ્ત્ર, ગાળ, ખાંડ, સાકર, ઘી, ધાતુપાત્ર અને દવા વગેરે આપી દુષ્કાળના ભય દૂર કરાવ્યા, વગેરે વગેરે. .. આ પ્રમાણે તેના ટૂંકા પરિચય છે. આ સંબધી વિશેષ વર્ષોંન આચાય વિજયમાનસૂરિશિષ્યરત્નકીતિ કૃત મનિ શાહ રાસ ”, માચાય વિજયમાંનસુરિષ્કૃત “ ધમ' સંગ્રહ અને વીરવંશાવલીર્માંના “ ા. વિજયરાજરિત્રાંશ ” માં સુરક્ષિત છે, જિનાસુએએ તે ત્યાંથી જાણી લેવું. ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Ganchhinagar - 382 007. Ph.: (079) 23276252, 23276204-05 Fax : (079) 23276249 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28