Book Title: Jain_Satyaprakash 1949 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ શ્રીભરવચંદવિરચિત શ્રી રાજનગર-કશાળસ્થિત શ્રીશ્રેયાંસજિનમંદિર–પ્રતિષ્ઠા–સ્તવન પ્રેષક – શેઠ શ્રી પનાલાલ ઉમાભાઈ સંશોધક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસરિજી. (તાંકથી પૂર્ણ) હાલ ૬ (દધિસત વિનતી સણ રે, શ્રી યુમમંધરને કહેવો–એ દેશી) એહથી મીટ આવાગમણાં, ભવિ સુણો પ્રભુની ઠવણ ઠવણું ભવજલ નિસ્તરણ, જિન ઠવણું દુઃખી હરણાં રે, ભવિ સૂણ (આંકણું) ૧ પ્રભુને પુંખે મનને રંગે, જલ લૂણ ઉતારે દિલ ચંગે, પ્રધાન વહુ સખીયાં સંગે રે, ભવિ. ૨ શ્રાવણ સુદ્ધ સપ્તમી દિવસે, ચઉવિધિ સંઘ મિ ઉલસે; ચહું હિશિ નરવુંદ દીસે રે, ભવિ. સૂર્યોદયથી ઘી બાર વીતે, પાંત્રીશ પલ દહાડે ચઢતે, વાતિ નક્ષત્રે સુમુહુર્ત રે, ભવિ કન્યા લગન કલ્યાણકારી, ચંદ્ર જેમ આ મનુહારી; મંગલ ગાવે નર નારી રે, ભવિ. ૫ બેઈ ઉંમાભાઈ થઈ ભેલાં, તખત ઠ૦માં પ્રભુ તિણિ વેલા; નરવ જામ થવાં સસલાં રે, ભવિ. ૬ પ્રભુ પધરાયા બડ ભાગી, પુરા પુનની દશા જાગી; - કુમતી થતા કંપી ભાગી રે, ભવિ. ૭ શ્રીયંશ મૂળનાયક છાજે, કાંતિયે ઇદ્ધ અરક લાજે, પાખંતિ ચ8 પઢિમા રાજે રે, ભવિ. ૮ પંચમી ગતિ દાયક પાંચે, સેવ ભવિ મન કરી સાચા મણિ તજી કાચે કયાં રાચે રે, ભવિ. ૯ અાદથ અભિષેક કરીયા, નેતન નવપક યંત્ર ભરીયા; શેષ પૂજામાં બસો ત્રણ ધરીયા રે, ભવિ૦ ૧૦ શ્રાવણ સુદ તેરસ ભલી, ભણે નાવ અઢુત્તરી નિર્મલી; કરી પર ફરતી ધારાવલી રે, ભવિ. ૧૧ 'પાશક તેમાંએ ગવાણ, પાંચ પર્ણિ પુજ ઉદ્ઘટ અણી; અમદાવાદ ગુણખાણી રે, ભવિ. ૧૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28