Book Title: Jain_Satyaprakash 1949 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧૪ ૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ – ભલી તપની કરણહારી, ધર્મતત્તવની જાણ એક મુખ્ય શેઠાણી સબિમાં, કયું તાસ પ્રમાણ એ ભોમીશા બ્રહ્મ પાલે, દોષ ટાળે અણુવ્રત્ત ઉભય કાલે પ્રતિકમવા, પાપ શમાવા તીવ્રતા કાઉસગ્ગય વલી રે, દીયે પ્રમાણ ખમાસણ ત્રિહું કાલે રે, દેવાધિદેવને વાંદણાં; ભલી પૂજા રે, નવ અંગી પ્રભુની કરે; જિન આણે રે, પક્ષ એક લગી શિર ધરે. ગૂ. ધરે પ્રભુની આણ શિશે, ભણે વિવિપે પૂજએ, ઇત્યાદિ તપ વિધિ સહિત કરતાં, કર્મ નાશે ધુજએ; વહી શ્રાવણ ચોથથી, સંવત્સરી લગી રાખીએ; સકલ સાવજ કામ તજીને, સત્ય મુખ તે ભાસીએ. ઈણ વિધિર્યું છે, એકણ પક્ષ અતિકમ્યાં; પણુઈદ રે (૧૫), દિવસ ભલિ પરે નિગમ્યાં તપ પૂરણ રે, વિધિ સહિતે કરીને રહ્યાં તપકારક રે, સહુનાં મન બહુ ઉમટયાં. –. ઉમટયાં સહુના મન સુગંગા, ભકિત ગુણહદયે ભર્યા, જાણીએ જિનરાજને વચને, તપ કરી કેઈ નિસ્તયે, હિવે મહિમા કરણ કાજે, સજે વરગેડે શિરે કલસ ત્રણ શત વશ ઉજજવલ અખય અક્ષત લઈ ભરે; કંકમાદિક થકી . પંછ, પૂગી ફલ માંહિ ધરે, તે ઉપ૨ ઠવી શ્રીલ, વશ આચ્છાદન કરે. નિલાં પીલાં ૨, રાતાં વસ્ત્ર હીરાલી; કુંભ કુંભ પ્રતે છે, જાણે એકેક મન રેલી, ગ્રવાસૂત્રની રે, કલાસને બાંધી રાખી, હાસણી રે, ચતુરા કલસ શીશે ધરી. –. ધર્યા શિશે કુંભ એટલે, સજન જન સકે મિલ્યાં; બાલ પુન ગોપાલ બાલા, નિસૂણી જેવા ખલભલ્યાં નરથક મંગલ તૂર વાજે, ભેરી ભૂંગલ નાલ એ, મરદંગ માંદલ ઝાંઝ અલરી, તાલ પુન કંથાલ એ. વાજી પર રે, ધંશ નિશાની છેપના વહિ વાજિંત્ર છે, કેહિક દેશ વિલાયતના; ઈરજી રે કરી દરવેશ તે નવ નવા તે વખતે ૨, વાત્ર થઈને એકમના. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28