Book Title: Jain_Satyaprakash 1948 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૨૯ કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખ (મો) તત્તસ્થમાથે દિયે.......... પ્રતિષ્ઠાપિત મતપૂજ્ઞા કોટિ... અમોઘ કતની ભાર્થીએ અહંતની પૂજા વાસ્તે પ્રતિષ્ઠા કરાવી. ઉપરના લેખે કુશન સમયના છે. કુશન રાજાએ કનિષ્ક, હવિષ્ય, વશિષ્ઠ અને વાસુદેવ પ્રસિદ્ધ છે. કનિક બુદ્ધ ધર્મને એક મહાન સંભ હતું. તેણે બુદ્ધ ધર્મ ફેલાવવા વાસ્તે અનેક ઉપાય યોજ્યા હતા. આ રાજાના સમયના સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં ઘણો મતભેદ છે. મુખ્ય ત્રણ કલ્પનાઓ છે અને તેના વિબાગ કરતાં ૧૧ થવા જાય છે. એ સંબંધમાં અત્ર લંબાણમાં ઉતરવું ઉચિત નથી. અમાસન ડે. ફલીટના કથન પ્રમાણે કનિષ્ઠ વિક્રમ સંવતને ઉત્પાદક છે. આના પ્રમાણે કનિષ્કને ખમય ઈ. સ. પૂર્વ ૫ થાય. મી. સ્મીથના મત પ્રમાણે ક ક સમય ઈ. સ. ૧૨૫ પછીથી છે. મી. વદત્ત ભાંડારકરના મત પ્રમાણે કશન સમયના લેખોના સાલમાંથી બે શતક મૂકી દેવામાં આવ્યા છે. આ મત પ્રમાણે કનિષ્કને સમય ઈ. સ. ૨૦૯ની પછી થાય. મી. આર. ડી. બેનરજીએ ઇતર કલ્પનાઓનું પ્રમાણપૂરખર અપાયાર્થે બતાવીને કનિષ્ક શક સંવતને ઉત્પાદક હતો એ સાબીત કરી આપ્યું છે. આ ઉપરથી કનિક ઈ. સ. ૭૮ ના અરસામાં થયો હતો તે માનવું ઉચિત લાગે છે. મી. બેનરજીની માન્યતા પ્રમાણે કનિષ્ઠ, હવિષ્ક અને વાસુદેવને સમય નીચે પ્રમાણે છે. ઈ. સ. ૭૮ હાઈસીસ બીજાનું મૃત્યુ, કનિષ્કનું રાજ્યારોહણ અને કુશન સંવતની સ્થાપના. ઈ. સ. ૮૧ હવિષ્કને રામની જગામ મળે છે અને કનિષ્ક ચીન તરફ બળ બેસાડવાને જાય છે. ઇ. સ. ૧૨૭ કનિષ્કનું મૃત્યુ અને વાસુદેવનું રાજ્યારોહણ ઈ. સ. ૧૪૦ હવિષ્કનું મૃત્યું અને વાસુદેવનું રાજકારણું. ૯ મા વર્ષના મૂર્તિની સાલ આ પ્રમાણે ઈ. સ. ૮૭ થશે તેવી રીતે બીજી મૂર્તિઓના લેખના સંબંધમાં જાણવું. મૂર્તિઓના લેખો જોતાં સ્પષ્ટ માલુમ પડે છે કે તેની ભાષા સંસ્કૃત અથવા તે પાલી નથી, પરંતુ અપભ્રષ્ટ સંસ્કૃત છે. તેના ઉદાહરણ તરીકે પ્રથમ લેખના વિચિ વ, વિનિ, તિ, વગેરે પર્યાપ્ત છે. મથુરાનું શિપ બાસ રીલીફોથી ભરપૂર છે તે જાણીતું છે. સિહ, ત્રિરત્નાક, બદ્ધાંજલિ પુરુષો અને સ્ત્રી ભકતોની આકૃતિઓ વિશેષ જણાય છે, લાંછનના સંબંધમાં ઉપર કહ્યું તેમ અત્યાર સુધી ઉપલબ્ધ કઈથીઅન સમયની મૂર્તિઓને વિશેષ લાંછન હેતું નથી. મૂર્તિઓ ઘણે ભાગે આર્યોમાના ઉપદેશથી સ્ત્રીઓએ બેસાડેલી છે. એક લેખમ અતારે અને તેમની સ્ત્રીઓએ મૂતિ કરાવ્યાનું કહે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28