Book Title: Jain_Satyaprakash 1948 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫ ] મગસીમડન જિન- સ્તવન
૧૩૭. કાતર દાદા તણુઈ આ, વાજઇ મધુર મૃદંગ ! ઢોલ દદામા દુમબડિ, લેરિ નાદ સુચંગ છે ૮ | જિન મંદિરથિ જિમણ, દેવરીયાં છત્રીશ ! તિહા પૂજા પ્રભુની કરઈ, નરનારી જગીશ પ્રભુના મંદિર આગલ, મુખ દેવલ એક વીતરાગ વદ્યા તીહાં, આનંદ અધિક વિવેક છે ૧૦ છે વલિ મુખને આગલે, રાયણ રુખ ઉદારી તિહાં પગલાં પરમેસ તણું, બેટા હરખ અપાર છે ૧૧ છે રાયણતલ લગુ દેહરી, જીહાં શ્રી જિનવર પાસ નીલકંઠ નિરપાદુવઈ, આનંદ અધિક ઉલાસ છે ૧૨ છે જિન મંદિરથિ જિમણુઈ, ત્રિહ દેવરીયાં કામ મહારુદ્ધ મહિમા નીલે, સેમેસર ઈણ નામ છે ૧ | સુંદિર મંદિર પ્રભુ તણા, સહિ. અતિ અવિરામ ઝાલર સંખ શબ્દ જ તણુ, નાટિક ઠામઠામ છે ૧૪ છે કેઈક ગાવઈ મધુર ધુનિ, કેઈ બજાવઈ વીણું ! કઈ કર જોડી હા, ઊભા તલાલીશું | ૧૫ અતિ ઉચ્છવ આઠે પહર, દેખા પ્રભુ દરબાર ચંદ ચકેર તણી પરઈ, હરખાઈ હીયા મઝાર છે ૧૬ . મેલઈ મગસી નાથનઈ મલીયા છે વૃંદ લોકો વસ્ત્ર પાત્ર ઉષધ ઘણા પ્રમુખ, લાધઈ સગલા લેક છે ૧૭ છે કે માતા કે ઉમતા, ઉલગણ અસવાર ચતુર પુરુષ એકી ફિરઈ, કઈ હુસ્વાર છે ૧૮ છે ઈનું પરિ મસિ નાથનઈ, મહિમા અતિ વિસ્તાર હું કહિ ન સકુ માનવા, એ કઈ અવદાત છે ૧૯ છે સાંવલિયા સાહિબ તણી, ગતિ મતિ અલખ અપાર ! જ્ઞાન વિના સમ, કવણ, સદામ શૃંગાર | ૨૦ | વામા ૯ત હું તાહરી, કરુ નીર તર સેવા કરુણાનિધી કૃપાલ છે, તે જાત કહે હું હેવ | ૨૧ છે
( ઢાલ-ગુઢ મલાર રાગ ) મગસી મંડણ સુખકારી, તેરા દરસન કી બલીહારી, હે દાદા દરસણ છે, તેરે પાય નમઈ રે બહુ પ્રાણિ, ગુગુ ગાવઈ ઈન્દ્ર ઈન્દ્રાણિ, હે દાદા ના
શ્વેતામ્બર-અહિં વિવહારિ હે દાદા; પૂજઈ શ્રાવક સમક્તિ પારિ, પૂજઈ અનેક પ્રકાર હે દાદા ૨ છે કઈ શ્રાવિકા સુકહિણી, પુય દશા અધિક પ્રવાણી હે દાદા; કઈ વિપ્ર વે ઇવનિકા તેરા, હરહ્મણ્ય કી બલીહારિ હે દાદા છે 8 |
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28