Book Title: Jain_Satyaprakash 1948 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્રારક શ્રીવિયસિંહસૂરિપ્રણીત
સંવેગી સાધુ-મર્યાદા-પટ્ટક સં–પૂજ્ય સૂનમહારાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) ભદારક શ્રી જગચંદ્રસૂરિ, ભટ્ટારક શ્રી સેમસુંદરસૂરિ, ભદારક શ્રી મુનિચંદ્રસૂરિ ભકારક શ્રી આણંદવિમલસૂરિ, ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ, ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ તત પદાવકાર આચાર્ય શ્રી વિજયસિંહરિપ્રણીત મર્યાદા પટ્ટાનુસારણ આચાર્ય શ્રી વિજયસિંહરિપ્રસાદીત જલ્પાનુસારેણ ગીતાચે સંયમધમાં એનાં સંવિતિનાં શહ મારગ પક્ષકૃતાં મધ્યસ્થાનાં વિહિત આચાર પાલના; (પાલનાર્થ) મૃજાદા (મર્યાદા) પદ કે વિખ્યતે સંવત ૧૭૧૧ વરશે મા સિત (૧૩) ત્રયોદશી ગુરુ પુણે છે
૧-સવ ગીતાર્યાની નિશ્રાથૅ જ સર્વ કેમેં વિહાર કરવો ૨–ગીતાર્થને પૂછ્યા વિના કસિ પ્રરૂપણું ન કરવી
૩–યથાશક્તિ નિત્ય ભણવાન, ભણાવવાને, લિષવાનો, લિલાવવાને, અર્થ ધારવાને કહેવાને ઉદ્યમ કરવો. જ્ઞાનાચારમાં છતિ શકિત ગેપવવી નહિ.
૪-જોગ વહ્યા વિના કય સૂત્ર સિદ્ધાંત ન વાંચવો
પ-તમ દિન પ્રત્યે મુસગે ભાગે ૨૫૦૦ ગણવી જોઈ, જઘન્ય પદે ઉષ્ણ કાલે ૩૦૦, વર્ષીકાલે ૫૦૦, શીતકાલે ૮૦૦ ગણુવું
૬–તથા દિન પ્રતિ ઇતિ શક્તિઈ જોગવાઈઈ દેલરે દેવ જુહારવા | ૭–તથા દિન પ્રતે થઈ ૮ ત્રિકાલ દેવ વાંદવા, જધન્ય પદે ૧ વાર !
૮–તયા વહોરવા જતાં તથા ઠંડીલે જતાં વાટે સર્વથા કુણું ન બેલવું, કદાપિ બોલવાનું કારણ હોય છે એક પાસાં ઉભા રહીને બોલવું
૯-તથા પ્રતિદિન યથાપર્યા મુનિને વદિવા | ૧૦-- તથા વસ્તિ મળે અણુયું ન હોંપવું
૧ –તથા ઉધાડે મુર્ખ બેલવું નહિં તથા ક્રિયા કરતાં ને આહાર કરતાં બોલવું નહીં !
૧૨–તથા વણિયા ને બ્રાહ્મણને ઘરે આહાર લેવો, પણ જિહાં ધૂમંછા ઉપજે તિહાં સર્વથા ન જવું ને આહાર પણ ન લેવો
૧૩-તથા એકલા ગોચરી ન કરવી, સર્વથા કાર્ય વિના ૧૪–તથા બીજા પાણીને લાભે કુઠાને ધૌવણ જરવાણી ન વહેરવું છે ૧૫–તથા એષાશુદ્ધિ યથાશક્તિ કરવી તિહાં અસમંજસપણું ન કરવું
૧૬-તથા સિકી ઉપધિ પ્રમુખ પુંછ પડીલેહી લેવાં મુકવાં, ઉપગરણ પાત્રો ઉભય રંક પલિહવાં
૧૭–વષકાલે વસતી ત્રિણ વાર પૂજવી, કંબલ મુકવી
૧૮– અવિધિ વહેરી આહાર પરઠવાય તે બીજે દિને આંબિલ કીજે, ઘણી અજયણાવાલિ વસ્તુ પરાવાય તે (૧૧) ઇયાર દિન લગે ૧૮ ગોચરી પકિમી
૧૯–તથા તળીયા ઉપરાંત પગ કણે ન જોવા
૨૦- તથા વર્ષ પ્રતે (૨) બે ઘેણ જયણાઈ કરવી, પારવિનાં અકાલીપ િધેવાને કાર કર્ભ સંખ્યાઈ નવી ૨, ચલપદે નવી ૧
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 22 23 24 25 26 27 28