Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ મુનિવર છે. એમને વિષે મેં “છ મહત્ત” નામના લેખમાં જે વિચાર કર્યો છે તે ઉપરાંત મારે કશું વિશેષ કહેવાનું નથી. [૨] ધમદાસ આ ધર્મદાસગણિએ જઈણ મરહદીમાં ઉવસમાલા રચી છે. એની ગાથાની સંખ્યા ૫૪૦ ની છે. એમાં વજસ્વામી અને સિંહગિરિ વગેરે સંબંધી સૂચનો છે એટલે આ ગણિને મહાવીરસ્વામીએ જાતે દીક્ષા આપી હતી એ વાતમાં વજૂદ નથી. આ ઉવસમાલા ઉપર સિદ્ધર્ષિએ, રામવિજયગણિએ તેમજ વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ ટીકા રચી છે. રત્નપ્રભસૂરિકૃત ટીકા “ઘટ્ટી” કહેવાય છે. એને રચનાસમય વિ. સં. ૧૨૩૮ છે અને રચના-સ્થળ ભગુપુર (ભરૂચ)માંનું “અશ્વાવબેધ' તીર્થ છે. [૩] ધર્મદાસ આ નામની એક બીજી પણ વ્યક્તિ પ્રાચીન સમયમાં થઈ ગઈ છે. વિશ્વમુખમંડન એ એમની રચના છે. એ પ્રન્યમાં સમસ્યાઓ વગેરે છે. એના ઉપર અજૈન વિદ્વાનોએ પણ ટીકા રચી છે. પ્રસ્તુત ગ્રન્થનો કે એના કર્તાને સમય ચોક્કસપણે નક્કી કરાયો નથી. [૪] સંઘદાસ એમણે પંચકમ્પના ઉપર મહાભાસ રચેલ છે. એઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરતાં પહેલાં-સાતમા સિકા કરતાં પહેલાં થયા છે એમ મનાય છે. એમને વિષે મેં બાર ક્ષમાશ્રમમાં ઉલ્લેખ કર્યો છે. એટલે અહીં એ હકીકત ફરીથી રજૂ કરતું નથી. ક્ષેત્રા-જંદા अन्वेषक-पूज्य आचार्य महाराज श्रीविजययतीन्द्रसूरिजी [સંવત ૧૨૬ શ્રીગુર્જશે, પં. વિસા ] રહી કીરી | ॥९०॥ ॐ नत्वा । भ० श्री श्रीविजयदेवेन्द्रसूरीश्वरपरमगुरुभ्यो नमः। श्रीविजयधरणेन्द्रसूरिभिज्येष्ठस्थित्यादेशपट्टको लिख्यते । पं० मोतिविजयग। श्रीजीसपरिकर राजनगर, सरखेद, धोलको, कोंठ, गोधावी. उ० सुशानविजयग । पं० सुवुद्धिस । વો, મો. पं० ज्ञानविजयग। पं० रत्नस । અત્પાર્શે. पं० सोभाग्यविजयग । पं० अमीस । राजनगरमध्ये. पं० रंगविजयग। पं० वीरस । राजनगरमध्ये. पं० नवलविजयग। पं० नरोत्तमस । पं० हितविजयग । पं० अमरस । सूरत, नवसारी, घणदेवी. सोवनगढ. ૧ આની એક હાથપથી વિ. સં. ૧૭૩૨ માં તાડપત્ર ઉપર લખાયેલી છે. ૨ એમને વિષે મેં “બાર ક્ષમાશ્રમ ” નામના લેખમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. જુઓ “ જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૬૦, અં, ૮ પૃ. ૨૪૯-૫૪) અહીં એ ઉમેરીશ કે જયધવલાની પ્રસ્તાવના (પૃ. ૫૭)માં એ નિર્દેશ છે કે વિસાવસ્મયભાસની એક હાથપોથીમાં એને રચના‘સમય શકસંવત્ ૧ (વિ. સં. ૬૬૬) આપેલો છે. જે આ હકીક્રત સત્ય ગણાય તે એમનું સ્વર્ગગમન વિ. સં. ૧૪૫ માં થયાની હકીકત તેમજ એઓ પૂર્વધર હતા એ બાબત કેવી રીતે ઘટી શકે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20