Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથોનાં નામ લેખક–પ્રીત - હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. અર્થ ને ઉત્પત્તિ “મંચ' શબ્દના વિવિધ અર્થે થાય છે. જેમકે (૧) સંપૂર્ણ કૃતિ,' (૨) વાર્તા જે વિભાગ, (૩) ૩ર અસરનો એક શ્લોક (૪) સંપત્તિ, (પ) આઠ પ્રકારનાં કર્મ* તેમ જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તેમ જ દુપ્રણિધાનરૂપ છે અને (૬) અજૈન સાહિત્યને બાજુ પર રાખી કેવળ આપણા જૈન સાહિત્યનો જ વિચાર કરશું તે જણાશે કે પ્રથમ અર્થમાં “અં” નો પબ વાય:- શ્રી ઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમ નામના શાસ્ત્રની ભાગકારિકા (લે. ૨૨-૨૩)માં થયેલો છે, જયારે બીજા અર્થમાં એ શબ્દનો પ્રયોગ યાકિનીમહત્તરાસન તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત અનેકાંત જયપતાકા નામના પ્રકરણમાં થયેલું છે. પ્રસ્તુત લેખમાં પ્રથમ અર્થવાચક “ગ્રંથને ઉદેશીને વિચાર કરવામાં આવે છે. શ્રીદેવગુમરિએ ઉપર્યુક્ત ભાષ્યકારિકા (મો. ૨૩)ની ટીકા (પૃ. ૧૬)માં “કંથી શબ્દને અર્થ નીચે મુજબ સૂચવ્યું છે – " तत्रानुपूर्व्या पदवाक्यसनिवेशो ग्रंथः " અર્થાત આનુપૂર્વ પ્રમાણે પદ અને વાક્યને સર્વિશ તે “ગ્રંથ' છે. ૧-૨, ગ્રંથ શબ્દના આ બે અર્થોની સાથે સરખાવો “પ્રકરણ” અને “અધ્યયન' શબ્દના સંપૂર્ણ કૃતિ તેમ જ તેના વિભાગરૂ૫ બે અર્થે. ૩. કૃતિનું માપ દર્શાવતી વેળા ગ્રંથ” શબ્દ વપરાય છે. ૪-૫. જુઓ હવાથંધિગમ સૂત્ર (અ. ૯. સૂ. ૮)ની ભાખ્યાનુસારિણી, શ્રીસિયન ગણિત ટીકા (પૃ. ૨૮૨. ૧શ્રોસિદ્ધસેન દિવાકરે રચેલી ૩ર બત્રીસીઓમાંની ૧૮મી બત્રીસીના નીચે મુજબના: aોજીલા ન પ્રથામય જાવઃ | भावनाप्रतिपत्तिभ्यामनेकाः शैक्ष्यभक्तयः ॥५॥" –-પાંચમા પદ્યમાં “ગ્રંથ' શબ્દ નજરે પડે છે. આ “ગ્રંથ' શબ્દનો અર્થ સમ્બલિપ્રકરણની પ્રસ્તાવના (. ૧૭૫)માં “શબ્દ' કરાયો છે, ७, तस्वार्थाधिगमाख्यं बहवयं संग्रहं लघुग्रन्यम् । वक्ष्यामि शिष्य हितमिममहद्वचनकदेशस्य ॥ २२ ॥ महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्यभाध्यपारस्य । : : કથાસં વિનવાનમ : #7ન? ૨૩ ” ૮. આ અનુપમ કૃતિ, સ્વપજ્ઞ વ્યાખ્યા તેમ જ શ્રીમુનિચંદ્રસૂરિકૃત સ્વરૂપ વિવરણ સહિત, માયકવાડ સરકાર તરફથી હાલમાં છપાવાય છે. એનું સંપાદનકાર્ય મને સોંપવામાં આપે છે તો એને લગતી તાડપત્રીય હસ્તલિખિત પ્રતિ કોઈ ભંડારમાં હોય છે એ પ્રતિને છે ઉપયોગ કરી શકું તે બંધ કરી આપવા માટે તે ભંડારના કાર્યવાહક માહાશયને મારી બાર વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44