Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંપાદક: (૧) પ્રાચીન લેખ સંગ્રહ (ચાર લેખો)* | મુનિરાજ શ્રી જયન્તવિજયજી (૧૧) ॐ सं १३२६ वर्षे चैत्र अ (व) दि १५ सोमेऽयेह महाराजकुलश्रीचाचिगदेवेन ઘટાદાને શ્રી પાર્શ્વનાથાય qષાર્થ સીમા સટૂરમંદવિવાયાં ૩ ... (રત્ત) .... સં. ૧૩૨૬ના ચૈત્ર વદિ અમાવાસ્યા અને સોમવારે, આજ અહીં મહારાવલ ચાચિગદેવે કહેડા-કરેડા ગામના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા માટે સેમવતી અમાવાસ્યાને દિવસે સડલ ગામની દાણની માંડવીમાંથી – જગાતખાતામાંથી અમુક રકમ ઉદકની અંજલિ મુકવા પૂર્વક અર્પણ કરી છે. લેખને બાકીને થોડોક ભાગ વંચાતો નથી. અક્ષરે ઘસાઈ ગયા છે. सं १३५५ वर्षे फागुण [व] ११ [अ] येह महाराजकुल [श्री] साम्बतसिंधदेवराजત્રીજા વરાળે.... * આ લેખમાળાના ત્રીજા મણકામાં આપેલા ચારે મૂળ-સંસ્કૃત શિલાલેખે પૂજ્યપાદ શ્રીમાન પ્રવત મુછ શ્રીકાંતિવિજયજી મહારાજની કૃપાથી, તેમના સાહિત્ય સંગ્રહમાંથી, પ્રાપ્ત થયા છે. ૪ આ શિલાલેખ, મેવાડના રાયરા તાલુકામાં આવેલ કહેડા-કરેડા ગામના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર સંબંધીને છે, પણ તે હાલ રેવાડી (મારવાડ ) ગામના ગુરાં (મહાત્મા) પૃથુરાજની પે.કાળમાં વિદ્યમાન છે. લેખની અસલ કોપી ઉપર, “એવાડીથી કરહેડા ૮ ગાઉ થાય છે” એમ લખ્યું છે, પરંતુ અત્યારે તે રોવાડીથી કરેડા પાર્શ્વનાથ તીર્થ લગભગ ૩૦ માઇલ થાય છે. અગાઉના સમયમાં પહાડી રસ્તાથી કદાચ ખાઠ ગાઉ થતું હોય તો અસંભવિત નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44