________________
મૂકવામાં આવ્યા છે, ને કેટલીએક ચાલુ નિવ રાહે જેમાં પૂર્વના કરેલા સ્તવને એશી શકયા નહીં તેવી રાહામાં મંડળી તરફથી ગાયને જોડાવી મૂકવામાં આવ્યા છે. અલખતે એ સ્તવનેમાં ઉચ્ચ પ`ક્તિની કવિતાને દાવે અમે કરતાજ નથી. માળકને શીખવા માટે સ્તવને મડળીના ભાજકા પાસે તૈયાર કરાવી મી. રાયચંદભાઈ
રવજી કવિ પાસે સુધરાવી તેમાં મૂકયાં છે ને તેની નેમ રસ વિગેરેની સરસાઈ માટે નહીં પણ રાહુની સરસાઇની રાખવામાં આવી છે. તેની સાથે હાર્મેનીયમ શીખવાવાળાને મદદ માટે ગાઈડ તથા રાગ રાગણીઓના મૂળ નિયમે સમજાવા માટે તેના અધારણના સુર તથા તે ગાવાના વખત તથા તમલામાં વગાડવાના બેલા વીગેરે દાખલ કરવામાં આવ્યા છે.
આ પુસ્તક રચવામાં તથા પ્રગટ કરવામાં શેઢ અમરચંદ તલકચંદ તરથી તેમજ તે સુધારી આપવામાં સી. રાદ રવજી કવિ તરી અમેને જે આશ્રય મળ્યા છે તે સ્તુતિ પાત્ર છે અને તેને માટે તેમને આભાર માનીએ છીએ.
વળી શેઠ ચતરભુજ ગેાવરધન, શેઠ અમરચંદ્ર તલક ચંદ્ઘ, શેઠ દેવકરણ મુળજી, શેઠ મેાતીચ દેવચંદ્ર અને બીજાએ તરફથી જે મદદ મળી છે તેમને પણ ઉષકાર માનીએ છીએ.
લી. શ્રી માંગરાળ જૈન સંગીત મંડળીના મેમ્બરા.
-(:0:)·
"Aho Shrutgyanam"