Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1183
________________ ૧૧૩૪ ] L[ જૈન પ્રતિભાદર્શન 'વલ્લભીપુર : ગૌરવશાળી જોટાણી પરિવાર જ સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ સ્વ. કંચનબેન વેલચંદભાઈ મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે. મરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે. આ શ્રાવક દંપતિનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસન સેવા અને સુસંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે. વેલચંદભાઈ જન્મ સ્થળ : વલ્લભીપુર (જી. ભાવનગર) સં. ૧૯૬૯ મહાસુદ ૮ શુક્રવાર (ખોડીયાર-જયંતિ) તા. ૧૮-૨-૧૯૧૩ સ્વર્ગવાસ સ્થળ : વલ્લભીપુર (જી. ભાવનગર) સં. ૨૦૫૧ માગશર સુદ ૬, ગુરુવાર, તા. ૮-૧૨-૧૯૮૪ કંચનબેન જન્મસ્થળ : મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૭૦ મહાસુદ ૧૧૫ શનિવાર (વલ્લભીપુરપાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ) તા. ૭-૨-૧૯૧૪ સ્વર્ગવાસ સ્થળ : વલ્લભીપુર (જી. ભાવનગર) સંવત ૨૦૪૭ ફાગણ વદ ૧૧૫ બુધવાર તા. ૧૩-૩-૧૯૮૧ - વેલચંદભાઈની શાસન સેવાની આછી રૂપરેખા (૧). વલ્લભીપુર-ઘોઘા તીર્થ છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૨) વલ્લભીપુર-પાલિતાણા છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૩) સુરત-સમેતશિખર (૯OO યાત્રિકો) સંઘના સહ સંઘપતી (૪) અજારા-તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહ સંઘપતી (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192