Book Title: Jain Marriage Ceremony Gujarati
Author(s): 
Publisher: Pallavi and Dilip Mehta

View full book text
Previous | Next

Page 19
________________ (ભાવાર્થ : ૩૪ હી થ્રી સકુળરૂપી પરમસ્થાનને નમસ્કાર પૂર્વક સ્વાહા. ૩૬ હીં શ્રી સદ્ગૃહસ્થત્યરૂપી પરમસ્થાનને નમસ્કાર. ૩૬ હી શ્રી પારિવ્રાજકતારૂપી પરમસ્થાનને નમસ્કાર. ૩૬ હીં શ્રી ઐશ્વર્યરૂપી પરમસ્થાનને નમસ્કાર. ૩૬ હી શ્રી સામ્રાજ્યરૂપી પરમસ્થાનને નમસ્કાર. ૩૬ ર્દી શ્રી પરમ અરિહંતત્વરૂપી પરમસ્થાનને નમસ્કાર, હવે લગ્ન સંસ્કારના પાયા સમી સપ્તપદીની વિધિ શરૂ થાય છે. દીપ્તિ-જનકને વિનંતી કે લગ્નસંસ્કારની પવિત્રતા અને ગૌરવને ઊંડાણથી સમજી. પ્રેમપૂર્વક સમ પ્રતિજ્ઞાઓ લે. આપણે સહુ આ પ્રતિજ્ઞાઓને શાંતિપૂર્વક સાંભળીએ. || સપ્તપદી || અમે શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી ગણઘર ભગવંત, શ્રી સિદ્ધચક્ર, શ્રી શ્રુતશાસ્ત્ર અને અગ્નિ-દીપજ્યોતિની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈ' છીએ કે ૧. એકબીજાની લાગણીને અંતરના ઉમળકાથી માન આપી, સન્માનસહિત ગમાર્ગ ઊભા, ૨. અમે સદા એકબીજાનાં પૂરક અને સહાયક બનીને રહીશું. ૩. સુખમાં કેદુ:ખમાં અમે એકબીજાના પ્રત્યે ઉચિત વ્યવહાર જ કરીશું અને સદા એકબીજાનો સાથ નિભાવીશું. એકબીજાને મન, વચન, કાયાથી સંપૂર્ણપણે વફાદાર રહીશું. જીવન વ્યવહારમાં સમાન સ્થાન અને અધિકાર ધરાવીશું તથા પ્રેમભાવ અને પરસ્પર સહકારથી અમારા ગૃહસ્થજીવનનાં કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશું. ૪. પ. ૬. એકબીજાના પરિવાર સાથે એકરૂપ થઈને રહીશું. ૭. ઘર્મ, અર્થ અને કામ એ ગૃહસ્થ જીવનના ત્રણે પુરુષાર્થોનું વિશુદ્ધ लावे पालन पुरीने समारा गृहस्थाश्रमने ही धावी शुं.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44