Book Title: Jain Hitechhu 1911 Book 13
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 2
________________ નવું વર્ષ - પ્રિય ગ્રાહક મહાશ ! આજે આ માસિકનું ૧૩મું વર્ષ શરૂ થાય છે. આ વર્ષમાં આ પત્ર આબાદ થશે એવી ભાવના ભાવાને બદલે, આ આપણે બધા એક માનસિક ઐક્ય રચીને એવી ભાવના ભાવીએ કે –“ જૈન વર્ગમાં અને અખીલ વિશ્વમાં જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છા વધારે દૃઢ થાઓ અને જ્ઞાનપ્રાપ્તિ એ જ એમને મન જ્હોટામાં મોટા આનંદ હ ! અને મ્હારૂં એવા સર્વ સ્વાથ લાગણીઓની જ એ - દુનિયાની ઉ&ાતિમાં સહાયભૂત થવાને દઢ સંકલ્પ એમનામાં આવે છે આ અંક જાન્યુઆરીમાં બહાર પાડવાને બદલે ફેબ્રુઆરી આખ માં પ્રગટ થાય છે તે માટે ક્ષમા ચાહીને ખુલાસો કરવાની રજા લઈશ કે, કોઈ પ્રમાદને કારણે કે કોઈ સ્વાથી કામમાં પડવાને લીધે અંક મોડો પાયો નથી; પરન્તુ આ અંકમાંના બીજા નંબરના વિષય માટે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાન્તર કરતાં વિલંબ થયો છે. એ વિષય એવો તે ઉપદેશી અને ઉપકારી છે કે તેવા એક રનની પ્રાપ્તિ મહારા ગ્રાહક મહાશયોને કરા વા માટે અંક જરા મોડે કહાડવા જેટલી છૂટ લેવામાં કાંઈગેરવાજબી થતું હોય એમ હું માનતો નથી. ગયા એટલે ૧૮૧૦ ના વર્ષનું લવાજમ હજી કેટલાક બંધ પાસે બાકી છે છતાં આ અંક ઘણું ઉપકારી લખાણથી ભરપુર હેવને લીધે હેમને મોકલવામાં આવ્યો છે. જે તેઓને હવેથી લવાજમ ભરવા ઈરાદો ન હોય તો આટલે એક અંક મફત રાખી લઈ, ગઈ સાલ લવાજમ મનીઓર્ડરથી મોકલવા કૃપા કરશે, એવી નમ્ર વિનંતિ છે. અને મનીઓર્ડરના કંપનમાં ખબર લખી શકાશે કે “ હવેથી એક ન મોકલશો. ” ચાલુ નવા વર્ષ એટલે ૧૯૧૧ ની સાલનું લવાજમ વસુલ કરશે માટે ફેબ્રુઆરીનો અંક તા. ૫ મી માર્ચના દિવસે વી. પી. થી મોકલવા આવશે. વી. પી. કરવા પહેલાં, જેઓના પત્ર (નામ કમી કરવા સંબંધીના) મળશે હેમને વી. પી. નહિ કરવામાં આવે; બાકી સને વી. ૫. કરવામાં આવશે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 338