Book Title: Jain Digest 2011 04
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

View full book text
Previous | Next

Page 61
________________ JAIN DIGEST .. May 2011 મારા ધર્મગુરુ, આચાર્ય ભગવંત પૂજ્ય સાહેબ શ્રી રાઘવજી સ્વામી કેવા હતા? શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ (કચ્છ) સંપ્રદાયના સાતમાં પાટે આચાર્ય ભગવંત પૂજ્ય સાહેબ શ્રી રાઘવજી સ્વામી, ભગવાન મહાવીર સ્વામી એ ચિંધેલા માર્ગ પર ચાલ્યા હતા. પ્રાણના ભોગે પણ સિદ્ધાંતોનું પાલન કરતા. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રાહચર્ય અને અપરિગ્રહ એ પાંચો મહાવ્રતોનું ચુસ્ત પાલન કરતા. રાત્રી ભોજન કે દવા ઉપચારના સંપૂર્ણ ત્યાગી હતા. પાંચ ઇન્દ્રિયોને સંપૂર્ણ કાબુમાં રાખતા. ક્રોધ, માન, માયા, લોભ પર સંપૂર્ણ વિજય મેળવેલ આમ આ ચાર ચાંડાલ ચોકડી ને તેમને જીતી લીધેલ. ક્ષમાના ભંડાર હતા. વાત્સલ્ય મૂર્તિ, પ્રેમળ, કુશળ અને સમયના જાણ હતા. દુરંદેશી થી ભવિષ્યનું આયોજન કરતા. મન, વચન અને કાયાથી દરેક વખતે શ્રાવકો પર ધર્મ દલાલી કરતા. જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ ની ભાવ પૂર્વક આરાધના કરતા અને બીજાને પણ કરાવતા. અશાતા વેદનીય કર્મના ઉદય વખતે પણ હમેશા સમતા ભાવ સાથે આત્મ કલ્યાણના ભાવોમાજ વિચરતા. તેઓ નીડર હતા. મરણનો ભય ક્યારે પણ અનુભવ્યો ન હતો. દરેક ધાર્મિક ક્રિયામાં ભાવપૂર્વક ઓતપ્રોત રહેના પાંચ સમિતિ, ત્રણ ગુપ્તીમાં પોતાના મન, વચન, કાયાને સ્થિર રાખતા, છ કાય જીવોના રક્ષણ કરનારા હતા. શ્રાવકોને પણ આવોજ ઉપદેશ આપતા. કોઈ પણ પ્રકારના અભિમાન થી સંપૂર્ણ દુર રહેતા. આચાર્ય પદને શોભાવનાર એવા છત્રીસ ગુણોથી સંપન્ન હતા. સુત્રોનું ઘણું સારું જ્ઞાન હતું. ચર્ચા, વિચારણા : ઉપદેશ પણ તીર્થંકર ભગવતીએ પ્રીત સુત્ર સિદ્ધાંત ના આધારે દાખલા દ્રષ્ટાંતો થી સમજાવતા. એક વખત આવા ધર્મગુરુ શ્રી રાઘવજી સ્વામીના પરિચય માં આવનાર વ્યક્તિ એમના સદગુણોને જીવનભર યાદ કરતા. આચાર્ય પદે બિરાજમાન છતાં પણ એમનાથી દીક્ષામાં નાના સાધી-સાધ્વી પ્રત્યે સંપૂર્ણ આદરભાવથી જ જોતા. દરેક નાના-મોટા શ્રાવકો પ્રત્યે સમાન ભાવે જોતા. " હે જીવ ! તું શાંત પળોમાં વિચાર કર " આવો હિત ઉપદેશ, શિખામણ વાત્સલ્ય ભરી, પ્રેમ ભરી ભાવના થી આપતા. "ઘર સભા" અને "ધર્મ સભા" ના મુલ્યો સમજાવી મતભેદોને દુર કરાવતા. ધર્મમાં જાગૃતિ લાવવા માટે જ્ઞાન સત્ર, બાળ સત્ર, સામુહિક ધર્મ આરાધના વગેરો નો પ્રચાર કરતા. અનંત પુણ્યોદયે મને આવા ધર્મગુરુ, આચાર્ય ભગવંત પ્રાપ્ત થયેલ. એમને ચિંધેલા માર્ગ પર ભાવ પૂર્વક શુદ્ધ સમકિત સહીત જ્ઞાન, દર્શન, ચરિત્ર તપની આરાધના કરશું તો પંચમ કાળમાં આપણે પણ આત્મા કલ્યાણ કરી શકશે. -ક્ષ્મીકાંત શિવલાલ શાહ with his humility, regardless of being topmost in Jain Education International the hierarchy, of the Nani Paksh order, he would himself go to collect gochari, when it would be his turn. Next was his compassionate nature; always willing to help every soul that would come in touch with him. His walk reflected his state of constant awareness. His smile reflected his simplicity and friendliness. Being unperturbed in somewhat adverse conditions reflected his state of equanimity. Guiding his chelas (monks under his guidance) at every stage showed his commitment towards their growth and well-being. Finally, it depicts his unique ability to inspire everyone; ranging from new visitors to diehard followers, from the most humble to the most affluent, and from the very young to the very old. Pujya Raghavaji Swami had been one of the most inspiring and impressive personalities of our times. Born on February 5, 1931 at BhujpurKutch, he was influenced by the Jain religious teachings from his childhood. His parents Tejbai and Nenshi Shah also motivated him to follow the religious path. The turning path in Raghavji Swami's life came when his cousin died at a very young age. This generated a feeling of detachment in his mind. He wanted to enter ascetic path. However, his mother was reluctant to grant him permission for asceticism. It was due to the persuasion of Pujya Shamji Swami, Gorani Devkuvarbai Swami and Meghbai Swami that Tejbai allowed his son to take Diksha. He was given Diksha on November 24, 1949 by Pujya Shamji Swami, and he joined the monk order of Aath Koti Nani Paksha Sthanakvasi Jain sect. The monks of this Jain sect do not travel outside boundaries of Kutch-Gujarat. They are known to follow an extremely rigid sadhutava doctrine, and are very selective about letting anyone join the monk order. Only individuals who are mentally prepared to handle the hardships that come in a typical sadhu's life are allowed to join the sect. Even today, they avoid the use of any form of technology, such as mike, photographs, metal parts, or other electrical or electronic gadgets. In a relatively short period, the young sadhu had studied 32 Āgams. His first chaturmas was at Bhujpur. His simple and very friendly nature allowed others to freely communicate with him. He brought about subtle changes in the outlook of the others with his sheer simplicity. Raghavji Swami would invariably use some of these simple examples from life while interacting with different people. This would encourage a two-way dialog For Private & Personal Use Only www.jaine57.m

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80