Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
સમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થયેલા તેઓ (શ્રી તીર્થંકર ભગવંતો) મને સિદ્ધિ મોક્ષ આપો.૯૨
લોગસ સૂત્ર તથા ગાથાઓના શબ્દાર્થનું વિસ્તૃત વર્ણન બાદ લોગસ્સ સૂત્રની આજના સમયમાં તેનો પ્રભાવ તથા પ્રસ્તુતિ આગળના પ્રકરણમાં વર્ણિત છે.
.