Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra

View full book text
Previous | Next

Page 138
________________ ૧. ૨ ૩. (૧૦) યંત્ર બનાવવાની રીત અને પૂજનવિધિ પ્રથમ એક સમચોરસ દોરવો. જેની લંબાઈ અને પહોળાઈ સરખી હોય તે સમચોરસ કહેવાય. પછી તેમાં ચાર ઉભી અને ચાર આડીસમાંતર રેખાઓ દોરવી. સમાન્તર એટલે સરખા અંતરવાળી. આ રીતે સમાંતર રેખાઓ દોરતા એ સમચોરસમાં બરાબર પચીસ કોઠા થશે. આ કોઠાઓમાં જિનભગવંતોના નામ પ્રમાણે અંકો ભરવા કે જે સ્તોત્રમાં દર્શાવેલા છે તે આ પ્રમાણે પહેલી પંકતિમાં ૨૨ બીજી પંકતિમાં ૧૪ ત્રીજી પંકતિમાં ચોથી પંકતિમાં પાંચમી પંકતિમાં પૂજન વિધિ : ૧ ૧૮ ૧૦ ૩ ૨૦ ઊં ૨૪ ૧૧ ૯ ૨૧ ૧૩ ૫ ૧૭ ૧૫ ૨ ૧૯ ૬ ૨૩ ૧૬ ८ ૨૫ ૧૨ ૪ પ્રથમ આ યંત્રને પાટલા કે બાજોઠ પર પધરાવ્યા પછી ઘીનો દીવો અને સુગંધી અગરબત્તી પ્રકટાવવા તે પછી યંત્રને ત્રણ વા૨ દૂધનો તથા ત્રણ વાર જલનો અભિષેક કરવો. એ વખતે ચોવીસ તીર્થંકરનો મંત્ર બોલતા રહેવું. અભિષેક કર્યા પછી તેને ત્રણ અંગપૂંછણા વડે લૂંછીને સાફ કરી લેવો. ત્યાર પછી એની નામતંત્ર બોલવાપૂર્વક વાસક્ષેપ પૂજા કરવી. દા.ત. યંત્રની પહેલી પંક્તિમાં ૨૨,૩,૯,૧૫, અને ૧૬ના અંકો છે તો ત્યાં મૈં રી श्री नेमिनाथाय नमः ॐ ह्रीं अही श्री सम्भानाथाय नमः जने ॐ ऐं ह्री શ્રીસુવિધિનાથાય નમ: એ રીતે મંત્ર બોલવા. આમ સર્વત્ર સમજી લેવું. આ યંત્રની ત્રીજી પંક્તિમાં છેડ ૨૫નો અંક આવે છે ત્યાં ચોવીસ તીર્થંકરનો મંત્ર બોલવો એટલે કે ‘ૐ દી અહૈં શ્રી ચતુર્વિશતિતીર્થોમ્યો નમઃ' એ મંત્ર બોલવો. ત્યાર પછી પુષ્પપૂજા કરવી, પણ દરેક કોઠા પર પુષ્પ ચડી શકે એવડો મોટો યંત્ર ન હોય તો ચોવીસ તીર્થંકરોનો સામાન્ય મંત્ર બોલીને ૭, ૧૪, ૨૭, પુષ્પો ચડાવા.

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156