Book Title: Jain Dharm Vikas Book 04 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 3
________________ તિથિચર્ચાનું પરિણામ અને તેના લાભ ખરાખર મળવેા જોઇએ. જ્યારે આ મતભેદને એક પક્ષે કાર્યરૂપે અમલ કર્યા ત્યારે ખીજા પક્ષને લાગ્યું કે હવે આ મતભેદ નથી પણ આગ્રહ થયે। ત્યારે સારાસારના વિવેક અને ચૈાગ્ય ગવેષણા ઉડી જઈ તેને સ્થાને પેાતાના આગ્રહને પાષક તત્ત્વાના સંચય થાય તે સ્વાભાવિક છે. તેમ આ ચર્ચાના પ્રસગમાં પણ બન્યું અને પરિણામ એ મળ્યું કે આયંબિલની ઓળી, પ્રતિષ્ઠા :- મહાત્સવા, ઉદ્યાપના, ઉપધાના વિગેરે સર્વસંમત શાસનપ્રભાવનાના કાર્યો જે દરેકને મન:પ્રમાદ કરવાવાળાં થવાં જોઈએ તેમાંપણ આ આગ્રહે સ્થાન ભજવ્યું. મનભેદ એ સર્વ ભક્ષીહિમ જેવા છે આપણે જાણીએ છીએ કે અગ્નિના પ્રકોપ અગ્નિ પ્રસરે ત્યાં ખાળે હિમ પ્રકેાપ તેથી ભયંકર નુકશાન કરે. અગ્નિથી થનારા નાશ માણસને નાશરૂપ લાગે, હૃદય મળે અને તેના નાશથી બચવા સર્વ પ્રયત્ન કરી છુટાય. હિમથી થનારા નાશ ખ્યાલ ન આપે અને ખ્યાલ આપે તેા પણ નાશ પછીથીજ. તિથિચર્ચાના મતભેદમાંથી થયેલે મનભેદ જૈન શાસનમાં થયેલેા હિમ પ્રકાપ' છે તેણે શાસનમાં છિન્નભિન્નતા પ્રગટાવી છે. શાસનના કેટલાએ ઉપયાગી અગા આજે આ મતભેદને પરિણામે ધણી વિનાનાં બન્યાં છે. શાસન પ્રભાવના કરનાર ઉત્સવ! એક બીજાના મન:પ્રમેાદ કરવાને બદલે હૃદયદાહક બને છે તે આછું દુ:ખ નથી. સંઘ કાઢનાર, ઉજમણા કરનાર અને છૂટે હાથે હજારા ખર્ચનાર પરંતુ આ ૧૭૯ એક ખીજાના ઉત્સવેા જોઇ નથી શક્તા તેને અભિનંદી નથી શકતા. એળીના મહેાત્સવા પેાતાને આંગણે કરનાર તેમાં રાચનાર એક ત્રીજાના મહાત્સવા નિર્દે છે. એક બીજાના ઉપધાનામાં પ્રતિષ્ઠા મહોત્સવામાં અને ખીજા નિતાંત કલ્યાણુકામી કામે આજે મન:પ્રમેાદ ન કરતાં એક બીજાના હૃદય દાહક બને છે તે આછું દુ:ખદ નથી. મર્યાદા ચૂકેલ ચાં સ’સાર વધારશે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય ભક્ષણ, પ્રતિમા– ઉત્થાપન જેમ પ્રાણીને અનંત સંસાર રખડાવનાર છે તેમ આ ચર્ચામાંથી થયેલ અવર્ણવાદની લત અણુસમજી માણસાને સંસારવક છે. આજે એક ખીજાના પ્રત્યેના અવવાદ અને કાર્યકાર્ય ના પક્ષમાં પડેલ મનુષ્ય એકખીજાના મુનિ વિચાર વિના યુદ્દા તદ્દા વાણીના વિહાર કરે છે તે તેમને ખુબ ઘાતક છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે પ્રતિમાનું દર્શન અને પૂજન ભવાંતરમાં પ્રતિમા દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પ્રગટાવે છે અને તે દ્વારા માણસ ધર્મ માગે આવે છે. મુનિર્દેશન અને ઉત્સવા હૃદયેાલ્લાસ પ્રગટાવી ધર્મ અંકુર પ્રગટ કરે છે. આજના તિથિચર્ચાના મનભેદમાંથી થતા હૃદયદાહ, નિંદા અને અવળુ વાદ જો શમાવવામાં ન આવે અને એમ ને એમ ચાલુ રહે તેા તે જતે દીવસે રૂઢ અની દ્રિક માણુસાને ભવાંતરમાં મુનિદર્શને આનંદ અને ધર્મ અંકુરાને પ્રગટાવવાને બદલે દ્વેષ પ્રગટાવશે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24