Book Title: Jain Dharm Vikas Book 04 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 9
________________ સિદ્ધચક્રની તાત્વિક ભાવના જણાવેલ છે. ચાલુ પ્રસ’ગમાં એ સમજવું કે જે વસ્ત્ર વિગેરે રાખે છતાં વસ્ત્રાદિસમધિ મમતારહિત સ્ત્રી પણ નિર્મલ સયમરૂપ મુક્તિ માની આરાધક છે, તે પછી ઇંદ્રે સ્થાપન કરેલા દેવદૃષ્ય વસ્ત્રવાળા છતાં તેના ઉપર મમતા નહિં હાવાથી નિરિગ્રહ એવા અરિહંત પ્રભુ નિર્મલસંયમના આરાધક કેમ ન કહેવાય ? અર્થાત્ આરાધક જ છે. માટે પરિગ્રહના સ્વરૂપને સમજનાર વિજ્ઞપુરૂષને પરિગ્રહધારિને દીક્ષા કેવી રીતે મનાય ? આવી શંકા જ ન ઉદ્ભવે. અરિહંત પ્રભુને દીક્ષા લીધા પહેલા ચેાથુ ગુણસ્થાનક હોય અને પછી સાતમું ગુણસ્થાનક હાય છે. અને ત્રણ પ્રકારના સમ્યકત્વે પૈકી નિલ પ્રાયે ક્ષાયિક દુન હોય છે. તથા સત્તામાં ૧૩૮ પ્રžતિયે હાય છે. અરિહ'ત પ્રભુ સાનુ અને પત્થરમાં તથા શત્રુ અને મિત્રમાં સમાન -ભાવ રાખીને પૃથ્વીતલ ઉપર વિચરે છે. અને પરીષહના પ્રસંગે ધર્મધ્યાનની વારંવાર વિચારણા કરે છે. મેરૂપર્વતના જેવા નિશ્ચલ અને નવા નવા અભિગ્ર હોને ધારણ કરનાર પ્રભુજી શત્રુને શિક્ષા કરવાને સમર્થ છતાં અનેક ઉપસગેનિ સમતાથી સહન કરે છે. માટે શાસ્ત્રમાં કલ્પવૃક્ષ સમાન કહ્યા છે. દરેક દ્રવ્ય અરિહંત પ્રભુને છદ્મસ્થકાલ એક સરખા નથી હોતા. કારણુ સપ્તતિશતસ્થાનકમાં આછે. વધતા દર્શાવેલ છે. હવે અનંત ચતુષ્ટય મેલવવા માટે તૈયાર થયેલા-શુકલલેશ્યાવત અને અપ્રતિપાતિ વિપુલમતિ મન: પર્યવજ્ઞાની એવા ૧૮૫ દ્રવ્ય અહિત પ્રભુ સકલકોમાં મુખ્ય એવા માહના ક્ષય કરવા માટે જ્યારે ક્ષપકશ્રેણિની શરૂઆત કરે. ત્યારે શુકલ ધ્યાનના પૃથકવિતર્ક સપ્રવિચાર નામે પ્રથમભેદ ધ્યાવે છે. (આ ભેદ આઠમા ગુણુસ્થાનથી ૧૧મા ગુણસ્થાનક સુધી સભવે) એ ભેદના પસાયથી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને ૧ સ્થિતિઘાત. ૨ રસઘાત. ૩ ગુણશ્રેણી. ૪ ગુણસંક્રમ. ૫ અભિનવમધ. આ પાંચ વાનાં કરી નવમે ગુણસ્થાનકે ૨ નરકદ્વિક, ૨ તિર્યં. ચદ્વિક, ૨ આતપઢિક, ૨ સ્થાવરદ્વિક, સ્યાન૦ ૩ એકે, વિકલે ૩, સાધા॰, ૮ મધ્યકષાય, નપું॰, સ્ત્રી, હાસ્યાદિ ૬, પુ॰ વેદ, સ’૧૦ ક્રોધાદિ ૩. એમ મેાહની ૨૦ અને નામની ૧૬ ભેગી કરતાં છત્રીશ પ્રકૃતિયાનો ક્ષય કરે છે. પછી દશમે ગુણસ્થાનકે સ ંવ॰ લાભના ક્ષય કરે. અહીં પ્રભુજી ક્ષાયિકભાવના સૂક્ષ્મસ પરાય ચારિત્રને પામે છે. પછી ખારમે ગુણસ્થાનકે જઈ વિસામે લે. કારણુ મેાહનો ક્ષય કરતાં ઘણા પરિશ્રમ લાગે છે. જેમ દુય શત્રુઓને જીતીને સેનાધિપતિ વિસામે લે છે, તેમ અહીં પણ પ્રભુદેવ મારમાર્ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમય આવે ત્યાં સુધી વિસામા લે છે. તે ટાઈમમાં એક પણ પ્રકૃતિને ખપાવતા નથી. અહીં શુકલધ્યાનના બીજે પાયે ધ્યાવે. જ્યારે ઉપાન્ડ્સ સમય આવે તે વખતે નિદ્રા અને પ્રચલા આ એ પ્રકૃતિના ક્ષય કરે છે. ( આ પ્રસ ંગે આવશ્યકસૂત્રની નિયુક્તિને અનુસરતી મોટી ટીમાં બે- કહેલ છે. જે નાંદેરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24