Book Title: Jain Dharm Vikas Book 04 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 18
________________ ૧૪ જનધર્મ વિકાસ. Deeeeeee ee eeeeee પધારે આ. રામસુરિજી મહારાજ ! ૪ લે. સુમશે .” Eless 1 . Geet આજે રાજનગરને આંગણે પધારે છે અભૂતપૂર્વસૂરિજી તેમનું સામૈયું તેમના ભક્તોને મન અભૂતપૂર્વ છે કારણકે તેમનું કાર્ય અભૂતપૂર્વ છે. | નાનાશે તેમનો દેહ છે. ફલગભરની તેમની ચાલ, તમન્ના, અને વિચારે છે. દેહને કદરૂપ બનાવતા અને મુનિ પણામાં લોચાદિ કષ્ટ આપતા શિરોજ (વાળ)થી રહિત છે મુખારવિંદ અને હજારેના ટેળામાં ચકચકભરી શેધવા ગ્યને શોધનાર અપાર નજર નાખનાર તેજસ્વી છે તેમના નયન. આનંદ શેક અને વિકટ પ્રસંગે પણ હૃદયના ભાવને છુપાવી હસી વાત કરવાની અને કુશળતા ભય મુખભાવ પ્રગટ કરવાની અપૂર્વ છે તેમની શક્તિ. ગુરૂ અને દાદાગુરૂથી સેંકડો ગણે છે તેમને ભક્તગણ. બહોળો છે શિષ્ય સમુદાય. ગુરૂ દાદા ગુરૂ અને તેમના ગુરૂટ ન કરી શકયા તે તેમણે કર્યું છે. તો તેમનું સ્વાગત કેમ સેંકડોગણું ન હોય. ગહન વિના આચાર્યપદ, અસજઝાયના દિવસોમાં આચાર્ય પદ વિગેરે તેમના ગુરૂના પરાક્રમ છે. આ બધા પરાક્રમને ટપાવી દે તેવું હજારો વર્ષમાં ન થયેલ ૧૧-૧૩ પર્વનું વિધાન કરનારૂં સેંકડેગણું છે તેમનું પરાક્રમ. ગુરૂ અને દાદાગુરૂ કે શાસનની દરકાર કર્યા વિના તેમને જ માનનાર સ્વપક્ષધર તૈયાર કર્યો છે તેમણે તેમને ચતુર્વિધ સંઘ. આ ચતુર્વિધ સંઘનું સમકિત એટલે તેમની માન્યતાની જીહા. નથી તેમાં ભગવંતના શાસનને સ્થાન કે નથી તેમાં પૂર્વાચાર્યોને સ્થાન. કૃષ્ણ કનૈયે મેરલીથી મુગ્ધ બનાવી ધેનુ અને ગોવાલણેને. આમણે પોતાની વાણીથી મુગ્ધ બનાવ્યા છે ભક્તગણને આકર્ષી છે સેંકડો નરનારીઓને પણ પિતે તે અલિપ્ત રહ્યા છે તે વાણીથી આથીજ આજે તેમને જાગ્યો છે સૂરિસમ્રાટ, આગદ્ધારક અને વયેવૃદ્ધ આચાર્યથી મેટા બનવાનો કેડ. અને તે કેડ પૂરા કરવા યોજ્યા છે. અર્થથી તૃપ્ત કરેલ ઈમારત ચણનારા કારીગરો. આ કારીગરે છ સુંદર ઇમારત અને તેને સમૃદ્ધ બનાવવા જ્યા અનેક ખાતાઓ. - પરંતુ અભૂતપૂર્વ સૂરિ મહારાજને વિજ્ઞપ્તિ છે એક- આપની વાણું મનોહર છે પણ તેમાં વિષવમનતાના ત્યાગની આવશ્યકતા છે. આપ ત્યાગ અને વિનયનું ધ્યાન સુંદર કરી શકે છે પણ વયોવૃદ્ધ આચાર્ય, ગુરૂ અને સુંદર ભવ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24