Book Title: Jain Dharm Vikas Book 03 Ank 09
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 17
________________ ધર્મવીર રાજપુત્ર ચંદ જૈનાચાય વિજયનિતિસૂરીશ્વરજીમહારાજના વિચારાનુ આંદાલન. કર્મવીર રાજપુત્ર ચંદ > > લેખક:—આચાય વિજયકલ્યાણસૂરિ મનુષ્ય સુખમય જીવન વ્યતિત કરવા માટે ઉચ્ચતમ મનેવૃત્તિઓને પેાતાના હૃદયમાં ધારણ કરવી જોઇએ. આપણા ચિત્તમાં જે પ્રમાણે વિચારો ઉદ્ભવે છે; તે જ પ્રમાણે કાય માં પ્રવૃત્ત અનીએ છીએ. આપણા અવયવેાની ગતિના આધાર પણ વિચાર। ઉપર જ રહેલા છે. આવા ગાઢ સંબંધ આપણાં કમ અનેવિચાર વચ્ચે રહેલા હેાવાથી, વિચાર। શુદ્ધ રાખવા એ આપણું કર્તવ્ય છે અને તેમ થવા સારૂ સજ્જન પુરૂષના સહવાસ આવશ્યક છે. તેએ જે મા અતાવે તે આપણા હિતના માર્ગ છે એવા રૂઢ ભાવ ધરી તેમના ઉપદેશેાના અનુસરણુ રૂપ આપણું વન થવું જોઇએ, અને કર્મ કૃપાએ આવે સંતસમાગમનેા લાભ પ્રાપ્ત થાય તે। તેમના મેધથી ગ્રહણ કરેલા માર્ગમાં પૂર્ણતા કેમ સંપા દન કરી શકાય, તે જાણી લેવું જોઇએ. પરંતુ આવા પ્રસગે કાંઇ સને મળી શકતા નથી. આથી એવા મહાન્ પુરૂષાનાં આદર્શ જીવનનું લક્ષ્ય પૂર્વક મનન કરવું ઘટે છે; તેમના જીવનમાંથી સદ્ગુણા ઉંચકી લઇ જીવનસા યને અર્થે પેાતે સદ્ગુણુશાળી બનવું ઘટે છે. રાજપુત્ર ચંદ્રનું જીવન એવું જ શુદ્ધ અને અનુકરણીય હાવાથી તેની ટુક Of ♦ Roc 20 વાર્તા અત્રે આપવી આવશ્યક વિચારાઇ છે. ઈ. સ. ૧૫૦૦ ના અરસામાં રજપુત સ્થાનમાં મેવાડનું રાજ્ય ઘણું સુપ્રસિદ્ધ હતું. એ રાજ્ય ઉપર તે સમયે લાખારાણાની સત્તા ચાલતી હતી’લાખારાણા પરાક્રમી અને પ્રજાવત્સલ હતા. તેને ચંદ નામે સગુણસ ́પન્ન એક પુત્ર હતા. ચદ ઉપર લાખારાણાના ઘણા પ્રેમ હતા. પાતે વૃદ્ધ થયા હાવાથી રાજ્યના સર્વ કાય ભાર ચક્રને સાંપી પેાતાનું અવશિષ્ટ જીવન તીથ યાત્રા તથા પરમાર્થિક કાર્યોંમાં વ્યતીત કરવાને તેના વિચાર હતા. ચંદ સર્વ વાતે નીપુણ હતા. વળી તે યુવાન્ શૂરવીર અને પ્રશ્ન હતા. પ્રજાના તેના ઉપર પૂર્ણ વિશ્વાસ હતેા. યુવાની ઉન્માદિની કહેવાય છે; અને તે વખતે કાઇક જ નરમ, શાન્ત અને પ્રજ્ઞ હાય છે. ચક્ર આવા હતા અને આને હસ્તે રાજ્યતંત્ર સારૂં ચાલશે, એમ સર્વનું માનવું તથા કહેવુ હતું, પરંતુ મનુષ્યનું ધાર્યું કયારે સફળ થયું છે ! વિધાતાની વિચિત્ર ગતિથી કાણુ અજાણ્યું છે? એકપક્ષે મનુષ્ય પેાતાના મનેારાજયમાં એક કલ્પના ઉઠાવે છે. અમુક માર્ગ ગ્રહણ કરવાની આવશ્યકતા ૧ કચ્છમાં થયેલા લાખા રાણાથી આ જીહ્વા લાખારાણા છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28