Book Title: Jain Dharm Vikas Book 03 Ank 09
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 18
________________ ૨૦૮ નથમ વિકાસ. પેાતે રચેલી સૃષ્ટિને નિયમિત રાખવાને કાઈ ખીજાજ પ્રકારની ઘટનાની જરૂર જણાય છે. પ્રાણીમાત્રને તેના આ ધારણુને અનુસરીને ચાલ્યા સિવાય છૂટકા નથી. વિધિને હાથ બિચારાં પામર પ્રાણીએ રમકડા સમાન છે. વિધિ જેમ નચાવે છે તેમ તેમને નાચવું પડે છે. વિચારે છે, ત્યારે ખ઼ીજા પક્ષે વિધિએ - શક્તા નથી. “ આ પ્રમાણે દરબારમાં વાતચીત ચાલી રહેલી છે. તેવામાં રાજપુત્ર ચંદ્ર, શીકારેથી પાછા ફરીને ત્યાં આવી ચઢ. પિતાને પ્રણામ કરી તે પેાતાને સ્થાને સ્થિત થયા પછી રાણાએ તેને મારવાડના રાજાની રાજકન્યાને લગતા પ્રસગ કહી બતાવ્યા અને મજકૂર રાજ્યની કન્યાનું માણું પાછું વાળવુ અયેાગ્ય જણાવી સૂચના કરી કે–“તારે એ કન્યાને સ્વીકારવી” ચક્રને તેમ કરવું ચાગ્ય લાગ્યું નહી. પેાતાની અસમ્મતિનું કારણ જણાવતાં તેણે કહ્યું. જે કન્યાને પિતાએ એક વખત કલ્પનામાં પણ પાનાની સ્ત્રી તરીકે ધારી પછી ભલે તે કદાચ મશ્કરીમાં હાય અથવા તે બીજી કાઇ ધારણાથી હાય તેમજ જાહેર રીતે તે કન્યાના અને તેનાં માતાપિતાના અમુક પ્રકારના સંકલ્પ જણુાબ્યા, તેની સાથે આ જન્મમાં હું કદી પણ લગ્ન કરી શકું નહીં. એ કન્યાતા મારી માતા સમાન જ લેખાય અને તે જ પ્રમાણે હું તેને ગણીશ. પિતાજી ! કન્યાનાં આસજનાની જે ઇચ્છા છે, તે પરિપૂર્ણ ન કરતાં આપ અન્ય માર્ગ સૂચવે છે તે તેા શું કખુલ રાખશે ? અને જ્યારે માન્ય નહી રાખે ત્યારે એ કલ્પના ઉદ્દભવી જ કે એ આપની પત્ની અને તેથી જ મારી માતા. આ વસ્તુસ્થિતિમાં ચેાગ્ય માર્ગ એ જ છે કે, આપે તેની સાથે ખેલાશક લગ્ન કરી દેવું;” ચંદ આ પ્રકારની હઠ લેશે, એવી રાણાએ કિવા દરબારીઓએ સ્વપ્ને પણ આશા રાખી ન હોતી, લાખારાણા પેાતાના પુત્રને રાજ્ય સેાંપીને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવા વિચાર કરતા હતા ત્યારે વિધાતાએ તેને માટે કાંઇ એર ઘટના નિર્માણ કરી હતી. વિધાતાના ઉદરમાં શું છે. તે લાખારાણા ક્યાંથી જાણી શકે ? રાજપુત્ર ચંદ શીકારના ઘણા શે।ખીન હતા અને વારંવાર તે શીકારે નીકળી પડયા હતા. એક દીન તે આ પ્રમાણે શીકારે ગયે હતા. તે વખત લાખારાણાના દરબારમાં મારવાડના રાજા તરફથી એક બ્રાહ્મણે આવીને રાજપુત્રી કમલાવતીને પરણવા લાખાનેવિનંતી કરી. રાજાને ઘણું આશ્ચય ઉત્પન્ન થયું. તે મેલ્યું. ભૂદેવ ! તમે મા માગણી શા વિચારથી કરી ? હું હવે વૃદ્ધ થયાથું. રાજપાટ મારા પુત્ર ચંદને સાંપીને હું તી યાત્રાએ જવા વિચાર રાખું છું; જીવનને ખાકી રહેલા કાળ પ્રભુભક્તિમાં નિ`મન કરી, નિવૃત્તિ માગ ગ્રહણ કરી, શાન્તિસુખ ભોગવવા વિચાર કરૂં છું; ત્યાં આ ઉપાધિ શા કામની ! મારે એની આવશ્યકતા જ કયાં છે ? મને એવી ઈચ્છા પણ શી રીતે હાઈ શકે ? માટે બ્રહ્મદેવ ! તમારી વિનંતી હું કાઈ પણ રીતે માન્ય કરી તે તે

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28