________________
--
તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિતતપાગચ્છ પઢાવલી:– સંપાદક, પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટ પરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપયેગી સાહિત્ય આપવામાં આવ્યું છે.
કાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફેટાઓ, અને પાકુ પંડું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦. પિસ્ટેજ જુદું.
લખે– જૈન ધર્મ વિકાસ એફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ.
બહાર પડી ચૂકેલ છે શબ્દરત્નમહોદધિ શબ્દકોષ ભાગ ૨ જે
સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી, દરેક જૈન અને ગ્રથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે. તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રીવિજયનીતિ સુરીશ્વરજી મહારાજની છેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે.
આવા અલભ્ય કષના બે ભાગો, ક્રાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવર્યોને શોભિત ફેટાઓ અને પાકા પુંઠા સાથે આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮-૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦–૦ પિસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે. આ પહેલો ભાગ મેળવનારાઓએ બીજો ભાગ સત્વર મંગાવી લેવાનું ધ્યાનમાં રાખવું. બને ભાગના એકીસાથે પાંચ સટ લેનારને પંદર ટકા કમીશન આપવામાં આવશે. લખે -શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીડ, અમદાવાદ.
– સરસ્વતી પુસ્તક ભંડાર – હાથીખાના રતનપળ do લક્ષમી નિવાસ, પાંજરાપોળ લેન અમદાવાદ,
મુંબઈ,