Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
૧૪
જૈનધર્મ વિકાસ,
મના
પરિચય.
લેખક-શાંતિકુમાર પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ વાંકાનેર ગામમાં જન્મ્યા હતા. બાળવયમાં કેળવણી અંગ્રેજી ચાર પાંચ ધોરણ સુધીની લીધી હતી. પિતાના ધાર્મિક સંસ્કારે સારા હતા, કેળવણી લીધા બાદ પિતાના આગ્રહથી વકીલને ત્યાં નેકરી કરતા હતા. આશરે અઢાર વર્ષની ઉંમરે પિતાની જાતે પિતાના આત્મ વિચાર, જન્મ મરણના ફેરા, યાધી, વ્યાધી, ઉપાધી, સારમાં ચેરાસી લાખ
નીમાં ભટકવા પણું, દુઃખી, સુખી, રાય રંક, રેગી, નિરેગી, આવાં આવાં કલ્પનાના વિહારમાં ચડ્યા, વૈરાગ્ય રંગે રંગાયા. જ્ઞાનસરમાં જ્ઞાન જળ પીવા લાગ્યા, અજ્ઞાનરૂપી તીમિરને વાદળાની જેમ પવનરૂપી સંયમની ભાવના વાવા લાગી, તમબુદ્ધની જેમ નીતિસૂરિશ્વરજી ગૃહ, વાડી, ભેગવિલાસ છોડી ચાલી નિકળ્યા.
કયાં જવું, કયે રસ્તે જવું, સંસારમાંથી નાશી છુટ્યા, પછી પિતાને હાથે, પિતે જાતે પિતાના વસ્ત્ર છેડી સાધુદિક્ષા વ્રત અંગીકાર કર્યું. કેટલો પ્રેમ, પ્રભુ મહાવીર આગમ શાસ્ત્રમાં ઝૂકી પડયા, વીર પંથે ચાલ્યા, થેડા દિવસ બાદ ડહેલાના ઉપાશ્રયવાળા રત્નવિજયજી મહારાજના શિષ્ય ભાવવિજ્યજી મહારાજના શિષ્ય તરિકે જાહેર થયા.
નીતિવિજયજી ભણતાં ભણતાં આગમ, ન્યાય, વ્યાકરણ, આદી ને અભ્યાસ પિતાની દિક્ષિત દશ બાર વર્ષમાં જલદીથી પુરો કર્યો. સાધુમાં પિતે પિતાના સાથે ઘણાને રાખ્યા, ઘણાને દિક્ષા આપી, આટલે કાળ ગ, આટલા સાધુ આચાર્યો થયા, પણ નીતિસૂરિશ્વરજી જેવા કેઈ નહિ હોય, જેમને હાથે સ્થાનકવાશી પાંચ સાધુ મહાત્માને કે જેઓ વિશ ત્રિીશ, પાંત્રીસ વર્ષના સ્થાનક વાશી સાધુ હતા. તેઓને બેધ્યા, પિતાના બનાવ્યા, આ શું? જીવઉદ્ધાર, શાસનઉદ્ધાર, કે ધમઉદ્ધાર! પ્રભુ મહાવીરની જેમ ગૌતમ કે જે બીજા પંથના સાધુ કે જે હાર્યા, મહાવીર સાધુ બન્યા તેમ, નીતિસૂરિશ્વરે તેઓને શીવ * વરમાળા પહેરાવી. આ તે સાધુ પિતે સાધે, બીજાને સધાવે, પડતાને મોક્ષરૂપી કલ્યાણના માર્ગે દેરે.
હાલમાં નીતિસૂરિશ્વરજી મહારાજના ઓગણીસ સાધુ છે. અને શિષ્યના શિષ્ય ‘ મળી એકસઠની સંખ્યા છે. મહારાજ નીતિસૂરિશ્વરજીને પરિચય જૈન સમુદાયથી અજાણ નહિ હોય. ગરિબ હોય કે તવંગર, રાગી કે દ્વેષી, તેઓ સૌને એક દષ્ટિએ નિહાળતા, પુછતાં પક્ષને જવાબ આપતા, નિરાશને નિરાશ નહિ બનાવતાં આશાવાદી બનાવતાં, સલાહ આપતાં, વૈરાગ્ય ભાવના વરસાવતાં, હર

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104