Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 25
________________ ચાતુમાસ નિર્ણય ચાતુર્માસ નિર્ણય. જૈનાચાર્ય શ્રીવિજયનેમિસુરિશ્વરજી મહારાજ, શ્રીવિજયસુરીજી, શ્રીવિજયનંદનસુરીજી, આદિ ૧૩ સસરણના વડે, ભાવનગર, જૈનાચાર્ય શ્રીસાગરાનંદસૂરિશ્વરજી મહારાજ આદિ બાબુ પનાલાલની ધર્મશાળા, પાલીતાણું. જૈનાચાર્ય શ્રીવિજયસિધિસુરિશ્વરજી મહારાજ આદિ ૭ વિદ્યાશાળા, સીવાડાની પિળ, અમદાવાદ. જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ, પંન્યાસ શ્રીમનેહરવિજયજી, પન્યાસ શ્રીસંપતવિજ્યજી આદિ ૧૩ ધર્મશાળા, સાદડી, સ્ટે. ફાલના, મારવાડ. જૈનાચાર્ય શ્રીવિજયવલ્લભસુરિશ્વરજી મહારાજ આદિ સિયાલકેટ, પંજાબ. જૈનાચાર્ય શ્રીજયસિંહસુરિશ્વરજી મહારાજ આદિ ૩ દેરા પાસેના ઉપાશ્રય, બીલીમોરા. જૈનાચાર્ય શ્રીવિજયમાણિક્યસુરીજી આદિ ૨. જૈન ઉપાશ્રય ખેડા. જૈનાચાર્ય શ્રીવિજય મેઘસુરીજી, ઉપાધ્યાય મને હરવિજયજી આદિ પર વીમળગચ્છના ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ. જૈનાચાર્ય શ્રીવિજયલબ્ધિસુરીજી, ઉપા. શ્રીભુવનવિજયજી આદિ ૧૬, સંવેગી ઉપાશ્રયે બીકાનેર, મારવાડ.' : : જૈનાચાર્ય શ્રીવિજયહર્ષસુરીજી, મુનિ રામવિજયજી આદિ તખતગઢ, સ્ટે. એરણપુરારોડ, મારવાડ. જૈનાચાર્ય શ્રીવિયામૃતસુરીજી આદિ ૩ જૈન ઉપાશ્રય, સીરપુર, ખાનદેશ. જૈનાચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસુરીજી આદિ ૫ જૈન ઉપાશ્રય, વલસાડ. જૈનાચાર્ય શ્રીવિજયદર્શનસુરીજી આદિ ૩ નેમુભાઈની વાડી, સુરત. જૈનાચાર્ય શ્રીવિજયભદ્રસુરીજી આદિ ૯ જૈનશાળા, રાધનપુર. ' ' જૈનાચાર્ય શ્રીવિજયભક્તિસુરીજી આદિ ૧૪ ઘોઘાની ધર્મશાળા, પાલીતાણા. જૈનાચાર્ય શ્રીવિજયલલીતસુરીજી આદિ જૈન ઉપાશ્રયે, પાલેજ. જૈનાચાર્ય શ્રી વિજયકનકસુરીજી આદિ ૭ જૈનશાળા; ખંભાત. - જૈનાચાર્ય શ્રીરિદ્ધિસાગરજી, મુનિ હેમેન્દ્રસાગરજી આદિ ૫ જૈન ઉપાશ્રય, પ્રાંતિજ.. જૈનાચાર્ય વિજયમસુરીજી આદિ ૯ જૈન ઉપાશ્રય, સાંગલી. (જીલે, સતારા.) જૈનાચાર્ય શ્રીવિજય મેહનસુરીજી આદિ. જૈન ઉપાશ્રય, વેરાવળ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36