Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
ચાતુર્માસ નિર્ણય
२१ પન્યાસજી શ્રીમુક્તિવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, ધની. મારવાડ પન્યાસજી શ્રીમાનવિજયજી આદિ ૩. મોહનવિજય જાપાઠશાળા, જામનગર, પન્યાસજી શ્રી ઉદયવિજયજી આદિ ૪ સંવેગી ઉપાશ્રય, વાંકાનેર
પન્યાસજી શ્રી કલ્યાણવિજ્યજી, મુનિ ચંપકવિજયજી આદિ ૪ સંવેગી ઉપાશ્રય, પ્રતાપગઢ, સ્ટે. મન્દસૌર, માળવા.
પન્યાસજી શ્રીસુરેન્દ્રવિજયજી, આદિ ૧૩ કંકુબાઈની ધર્મશાળા, પાલીતાણા. પન્યાસજી શ્રીમંગળવિજયજી આદિ ૩ સંવેગી ઉપાશ્રય, ઉજજન, માળવા. પન્યાસજી શ્રીમંગળવિજ્યજી આદિ જિન ઉપાશ્રય, ખેરાળુ., પન્યાસજી શ્રીકમળવિજયજી આદિ. જૈન ઉપાશ્રય ખિવાદિ, મારવાડ. પન્યાસજી શ્રીમાણેકવિજયજી આદિ Aવે કારખાના, બિહાર, (છે.-પટના). પન્યાસજી શ્રીચન્દ્રસાગરજી આદિ ૯ગોડીજીના ઉપાશ્રય, પાયધુનિ, મુંબાઈ. પન્યાસજી શ્રીપ્રીતિવિજ્યજી આદિ ગેલવાડ હાઉસ, મુંબાઈ.
પન્યાસજી શ્રીચરણવિજયજી આદિ નિહાળચંદ છગનલાલ ધર્મશાળા, ડીસા, પાલણપુર.
પન્યાસજી શ્રીકંચનવિજયજી આદિ ૫ ઓસવાલ ઉપાશ્રય, સવગંજ પન્યાસજી શ્રીલભવિજયજી આદિ ૨ સાગરના ઉપાશ્રય. રાધનપુર. પન્યાસજી શ્રીધર્મવિજયજી આદિ જેન ઉપાશ્રય, શહાપુર, જીલ્લે થાણું. પન્યાસજી શ્રીમેરૂવિજયજી આદિ ૩ જૈન ઉપાશ્રય, પુના લશ્કર પન્યાસજી શ્રીહિરમુનિજી આદિ ૬ જૈન ઉપાશ્રય, વઢવાણ કેમ્પ. પન્યાસજી શ્રીકાતિ મુનિજી આદિ ૩.વીરને ઉપાશ્રય, ભઠ્ઠીની પાળ, અમદાવાદ. પન્યાસજી શ્રીભુવનવિજયજી આદિ ૩. ઠે. રીખવચંદ હાથીચંદ. અમલનેર,
પન્યાસજી શ્રીપુષ્પવિજયજી આદિ ૨. ઠે. તારાચંદ ગુમાનચંદ, વખતગઢ, વાયા બડનગર. ધારસ્ટેટ, માળવા.
પન્યાસજી શ્રીસુમતિવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, નોધણવદર. પન્યાસજી શ્રીરવિવિમળજી આદિ ૨, દેવસાના પાઠાના ઉપાશ્રયે, અમદાવાદ પન્યાસજી શ્રીહેમતવિમળાજી આદિ ૪. બાદરગંજના ઉપાશ્રય, પાલણપુર.
પન્યાસજી શ્રીશાન્તિવિજયજી આદિ ૪ તળીઆની પળના ઉપાશ્રય, સારંગપુર, અમદાવાદ
પન્યાસજી શ્રી પ્રવિણવિજયજી આદિ પ. જેન ઉપાશ્રય, ઇડર. પન્યાસજી શ્રીમુક્તિવિજયજી આદિ ૩ જન ઉપાશ્રય, સાંતલપુર પન્યાસજી શ્રીમતિસાગરજી આદિ. જૈન ઉપાશ્રય, વાળ પન્યાસજી શ્રીતીર્થવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, બેરસદ,
મુનિશ્રી દર્શનવિજયજી આદિ ૬ ઉજમબાઈની ધર્મશાળા જવેરીવાડ, અમદાવાદ,

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36