Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 16
________________ જિન ધર્મ વિકાસ. સ્થ લી ભદ્રને વિસ રા ય લ સ વડઢંઢણકુમાર. લેખક-કાલાલ કાલિદાસ લેખક –બાપુલાલ કાલિદાસ સધાણી, “વીરબાલ “પ્રભે! વંદન.” ચારપાંચ યુવાનમુનિઓ ભગવાન નેમને વંદન કરી ઊભા રહ્યા. આ વત્સ! કાંઈ અટાણે ! ” ભગવાને વાત્સલ્યથી આવકારી પુછયું. દેવ! આજે દિવસો થયાં ઢંઢણની સાથે જનાર મુનિને આહાર મળતા નથી. પારખું જેવા અમે પ્રતિદિન એની સાથે જુદા જુદા મુનિઓ ગેચરી ભિક્ષા અર્થે ગયા. પણ ભગવાન ! આશ્ચર્ય કે તેઓને આહાર વિના પાછા ફરી તપશ્ચર્યા કરતી રહે છે.” હા પ્રત્યે ! મારા વાસ્તે સાધકસાથીઓને વેઠવી પડતી મુસીબત, મને ભારી વિમાસણમાં નાંખે છે.” મુનિગણની પછવાડે ઊભેલા યુવાન ઢંઢણના વદન પર એ દુઃખ સ્પષ્ટ વંચાતું હતું. આ દર્દ રેખાએ મુનિજીવનની હરએક કસોટીએ સાવા તત્પર થયેલા સ્વસ્થ ગારવશીલ ચહેરા પર ઉપસતી હતી, કસોટીથી કાયર થયેલી ભાવનાને ત્યાં અંશ હેતે. વત્સ! બેચરી ન મળતાં તપશ્ચર્યા કરવી એ મુનિજીવનમાં સહજ છતાં ગંભીર કટી છે. દંઢણુ! આહાર માટે વસ્તીમાં હું એકલો જાય, એ એક જ હારા બેદને ઇલાજ છે.” ભગવાને ઢંઢણુ સામે કરૂણાદ્રમીટ માંડતાં કહ્યું. દેવ! એ એકલતા, એ અન્નવિરહમાંથી જન્મતું મનદૈબલ્ય જીરવી– વિકાસદર અખંડ રાખી શકું એ આશિર્વાદ આપો” ઢંઢણનાં નયનમાં ભગવાનની વાત્સલ્યભરી મીટે ઝળઝળીયાં આપ્યાં. એ જ્ઞાની નેમના ચરણોમાં ઢળી પડયો. ભગવાન નેમ માથે હાથ મુક્તાં હદયના ઘેરાસ્વરે ઉડેથી બોલ્યા, ઉઠ વત્સ! તું જીતી જઈશ.” એમને એમ પડી રહી ઢંઢણે સ્વસ્થતા મેળવી. ઉઠ, આંસુ લુંછી નાખ્યાં ગૌરવશીલ વદન પર અત્યારે પ્રથમના ખેદને સ્થાને આર્દ્રતા છવાઈ રહી. – પ્રભુને વંદના કરી મુનિગણ યથાસ્થાને પાછો વળે. ભગવાન સાથે ઢંઢણમુનિ ગ્રામ્યનગરપ્રદેશમાં વિચરે છે. મધ્યાન્ડકાળે ભગવાન સહસ્ત્રાંશુ માથે આવતાં એકલા ભિક્ષાન માટે પ્રતિદિન નીકળે છે. એક પ્રહર સમય ઘરઘર જાય છે. એક ઘરમાં જાય છે ને ત્યાં, આગળથી આવી ઉભેલા ભિક્ષુકને જોઈ વળી જાય છે. કેઈ ઘરમાં પગ મુકેને, ગૃહવાસીમાં માત્ર સ્ત્રી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36